________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૩) પૂછું ગુણ દે,
ના હું અવગુણને પૂજનારી. ટેક. સખી કસ્તૂરી છે શ્યામ,
પણ અમૂલ્ય તે અંકાતી; મૃત્યુ મુખમાંથી ઉગારે,
શક્તિ શ્યામ વર્ણની ભાળી. તજ. ૧ સખી વસંત ને વળી ગ્રીષ્મ,
દુસહ તાપ પ્રજાળે; મીઠી કેયલડી છે શ્યામ,
ત્યારે અંતર રીઝવનારી. તજ. ૨ સખી નિદે શાને શ્યામ
રંગત શાને વખાણે? મારો સ્વામી લાગે શ્યામ,
અંતરમૂર્તિ લાગે ન્યારી. તજ. ૩ સખી આઠ જન્મ વિયેગ,
અવતાર દિવ્ય આ જાણું
www.kobatirth.org
For Private And Personal Use Only