________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) લઈ સંજમ અતુલિત ત્યાંય, મનને વારું છે.
સખી, ૩ પતિસેવા મંત્ર ભણું હું, નિર્મળ મન ધારી
વસું હું લઈ પંચ વ્રત, થઈ કૃતકૃત્ય, તળું ભેજન મિષ્ટ આહાર, દેહ દમાવું રે.
સખી ૪ સતી રાજુલ વિચારે, દઢ નિશ્ચય અંતર ધારે, ભજી નેમિનાથ, ધરી દિવ્ય સાથ, હેમેન્દ્ર તજી જંજાલ, અજિત પદ પામું રે.
સખી. ૫ સતી રાજુલના પ્રેમેગ્ગાર (મેં તો સે રહીથી,બંસી કાહે કે બજાઈ.એ રાગ ) તજ હાસ્ય સખી,
વણે શયામ સહુ ગુણશાળી;
www.kobatirth.org
For Private And Personal Use Only