________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ) રાજુલ મોક્ષને પામી, વિશગી. હેમેન્દ્રના છે. સ્વામી, વિરાગી. -
શ્રી નેમિનાથ સ્તવન
(રાજુલની ભાવના) (મેં મનકી મીડીયા બન–એ રાગ). સખી શ્યામ મિલનને કાજે સહસા જાઉં રે, અવતાર આઠને તાપ પ્રબળ વિસરાઉં રે.
સખી. ૧ નવ મેહ દેહને ધારૂં, આત્મામાં આત્મા સમાવું, પતિ પાય પાય, રહું દિવ્ય છાંય તજી ભોગવિલાસની આશ, પતિને રીઝાવું રે.
સખી ૨ પતિ દિવ્ય તપસ્વી પામી, અંતરમાં શાંતિ
વિરામી; રહું પાસ પાસ, તછ વિવફાંસ,
www.kobatirth.org
For Private And Personal Use Only