________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૦) રાજુલા ત્યાગી દીધી વિરાગી ! ૧. આઠે જન્મની પ્રીતિ, વિરાગી રાજીમતીની શી સ્થિતિ, વિરાગી ૨. તુજ વિણ જીવવું અકારું, વિરાગી, હારૂંજ નામ છે ખારૂં, વિરાગી. ૩ નેમ મુજને પ્યારા, વિરાગી, અંતરથી નવ ન્યારા, વિરાગી. ૪ માછલી જળ વિણ જેવી, વિરાગી, નેમજી!મુજ સ્થિતિ એવી વિરામી. ૫ બ્રહ્મચારી અવિનાશી, વિરાગી, આપ ચરણની હું દાસી, વિરાગી. ૬. જન્મ મરણથી બચાવે, વિરાગી, મુક્તિને માર્ગ બતાવે, વિરાગી. ૭ અષ્ટિની માયા ન માગું, વિરાગી, કર્મ સકલને ત્યાગું, વિશગી. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only