________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગૃષ્ટિ, સમ્યગૂ જ્ઞાને, શુદ્ધ ચરિત્ર બનાવે મને. સુખદુઃખ સરવે સરખા જાણું, એ પ્રેમલમંત્ર પઢા મને. મુનિ. ૩ હર્ષ ધરૂં પ્રભુ દર્શન કરતાં, મૂતિ મનહર પ્યારી મને. મુનિ ૪ સાણંદ પદ્મપ્રભુ જિનમંડળ, હેમેન્દ્ર ઈરછે દિવ્ય બને. મુનિ ૫
શ્રી નેમિનાથ-સ્તવન (પીર પીર ક્યા કરતા રેએ રાગ) આ ભવરાને ઓ પંથી ! તજ,
નેમિ વિના નથી કેઈન્ટેક અજ્ઞાન વિષે ક્યમ અથડાયે (૨) સત્ય શરણુ એ શિવપ્રાપ્તિનું,
નેમિ વિના નથી કોઈ. આ૦ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only