________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) નયને માયાના રંગ જાએ (૨) રંગો કાચા સર્વ નિહાળે - નશ્વર દેહ ગણાઈ. આ૦ ૨ તજ મોહ સુકર્મથી ધન્ય થશે, (૨) વારે વારે આત્મા હારે,
પામે ન માનુષ દેહી. આ૦ ૩ તસ્વામૃત જન સુખકારી (૨) પ્રભુપદ સેવાના સમ જગમાં
કિંમત કયાં અંકાઈ આ૦ ૪ હેમેન્દ્ર વદે પ્રભુના કરો (૨) સાણંદ પદ્મપ્રભુ જિનમંડલ
હર્ષ ધરે ગુણ ગાઈ. આ ૫ શ્રી પાર્શ્વનાથ-સ્તવન
(રાગ હમીર-કલ્યાણ) પાર્શ્વ પ્રભુ સુખકાર, જગમાં (૨) ટેક મમતામાંથી મુક્તિ આપે,
આપે સત્ય વિચાર-જગમાં. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only