________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
અજ્ઞાનમાં ભલે પડયો,
નિજ ધર્મ ભૂલી ગયે; પાપત ગર્તા વિષે,
ધરી મેહને ડૂબી ગયા. ઉગારો, ઉગાર, ઉગારે, ઉગારો-(૩) સાણંદ જિન મંડળતણ,
દે હર પ્રભુ હર્ષથી; હેમેન્દ્રસાગર ગાન ગાયે,
આપના ઉત્કર્ષથી. ઉગાર, ઉગારે, ઉગાર, ઉગારેજ)
મુનિસુવ્રત સ્તવન. (મેહે પ્રેમકે ઝુલે ઝુલા રાગ ) મુનિસુવ્રત લગની લાગી મને-ટેક સર્વ નિહાળ્યા ખેલ જગતના, પ્રભુપદ શરણું પ્યારું મને. મુનિ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only