________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૯ )
પદ્મપ્રભુ સ્તવન (ચુડી મે'લાયા અનમેાલ રે ) ધ્યાન ધરી નરનાર રે, પદ્મપ્રભુ ચરણમાં, ટેક
એના સ્મરણમાં સવ મુક્તિ, અંતર ધારવી નિર્મળ શક્તિ, પામેા પછી ભવપાર રે. પદ્મપ્રભુ ચરણુમાં, યાન ૧. માયાના ર'ગ અપાર, જેમાં ના જરીએ સાર; જ્યાં સરકટ પારાવાર, પ્રભુ ભક્તિમાં ઉદ્ધાર,
ધ્યાન ૧.
ધ્યાન નિત્ય ધારજો, એ હર્યુંભરી મૂર્તિમાં; અમૃત એ આંખડીમાં, સવ આવે સ્મ્રુતિ માં; સૌમ્ય વદન શાક સવ ટાળતી રઢીયાળી એ પુનિતચરણ,દીનશરણ,વિશ્ર્વતરણ આપચરણ, કરી હેમેન્દ્ર ભવપાર રે. પદ્મપ્રભુ ચરણમાં
"
ધ્યાન ૩.
www.kobatirth.org
For Private And Personal Use Only