________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦ ) શ્રી ચન્દ્રપ્રભુ – સ્તવન
(રાગ–દેશ ) નિશદિન રાજ પ્રભુ ગુણ ગાઉ-ટેક, રાગી તારે પ્રભુજી હું છું,
પ્રેમ હવે કેમ તૂટે? ચરણકમલમાં લગની લાગી,
છોડી તે નવ છૂટે–નિશદિન ૧ નિમેહી પ્રભુ મેહ છે મુજમાં,
મેહને પાશ ન જાયે, સંસારી હું અલ્પમતિથી,
મમતા દર નવ થાયે–નિશદિન ૨. અમૃતમય તવ કૃપા કટાક્ષે,
હર્ષ હદય ઉભરાશે, આપતણ શુભ દર્શન પામું,
એ દિન ક્યારે થાશે–નિશદિન ૩.
www.kobatirth.org
For Private And Personal Use Only