________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) જવઉદ્ધારક, દીન દુઃખહારક,
પાપ નિવારક, ગુણની નવ સીમા પદ્મ શ્રેયતણે શુભ પંથ બતાવે,
શુદ્ધ બનાવે મનના ભાવે સત્ય દયના મંત્ર ભણાવે,
નિર્મળ બુદ્ધિ સ્થાપે અરિમાં. પદ્મ ૨ અમૃત દષ્ટિ અમપર સ્થાપિ,
હતણે ઉદધિ ઉર વ્યાપ, કુશળ બનાવો આપ ભક્તિમાં,
મન લાગ્યું મનહર મૂર્તિમાં. ૧૩ સાણંદ પદ્મ–પ્રભુ જિનમંડળ,
ચાહે ભવિજન થાયે નિર્મળ મુનિ હેમેન્દ્ર અજિત ધૂન લાગી,
એક જ ચિતડું શિવપ્રાપ્તિમાં. પ. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only