________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૭ )
અલખનિરંજન, કેવલજ્ઞાની, અન’ત શક્તિધારી;
પદ્મસમાન સુરમ્ય શરીરે,
ગુણ છે આપ અનત અજરા. ૩ આત્મા સાથે એકસ્વરૂપી, વિશ્વપ્રેમ શુભ મંત્ર; અન્ય ઉપાધિ સર્વે વિસારી,
રસના ગાન ઢંત અજરા. ૪
સાણંદ પદ્મપ્રભુજિનમ’ડળ, આપ શરણુ દિન રે; હેમેન્દ્રસાગર આ હુ થી,
આપનાં ગાન રચત. અજરા પ
શ્રી પદ્મપ્રભુસ્તવન ( રાગ હમીર કલ્યાણ )
પદ્મપ્રભુની રમ્ય પ્રતિમા,
www.kobatirth.org
પદ્મ. ટેક
For Private And Personal Use Only