________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૬ ) જાળ ગૂંથાઈ જન્મમરણની,
ભવદુઃખ તજવા, સુમતિ લાજવા, હેમેન્દ્ર માને પ્રભુ એ વિસામે. સુમતિ
શ્રી પદ્મપ્રભુ સ્તવન
( રાગ-બિહાગ ) અજરામર અરિહંત,
જિનવર પદ્મપ્રભુ ગુણવંત. ટેક અષ્ટસિદ્ધિ, સુખ અદ્ધિદાતા,
- પુરૂષોત્તમ, પરમેશ; નિર્મળ મનથી સેવા કરતાં,
હરતા ભવના કલેશ. અજરા ૧ પૂર્ણાનંદી, જ્ઞાનપ્રકાશી,
જગઉદ્ધારક સુખદાઈ; સાયિક નવ લબ્ધિના સ્વામી,
કરૂણાથી ભગવંત, અજરા ૨
www.kobatirth.org
For Private And Personal Use Only