________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૫ )
હિં'સક પ્રાણી વેર ભૂલીને મમતા સઘળે પ્રસરાવે;
ધર્મ અહિંસા સમજી સવે
વાણીમાં તન્મય થાયે;
દોષગ્રસ્ત માનવ પશુ તાર્યાં
એવી આન ઢકારી.
વાણી એવી અદ્ભુત પ્રભુની
અંતરમાં ઉલ્લાસ ભરે;
ધ્યાન ધરે જે અંતર જિનનું
અજિત પદવી દિવ્ય વરે,
મુનિ હેમેન્દ્ર હૃદય હરખાયે,
www.kobatirth.org
નાખે સહુ આવારી. 3 શ્રીસુમતિનાથ- સ્તવન ( ગીરકર આઇ બંદરીયાં કારી )
સુમતિ શરણમાં શિવપદ પામે,
૨
મમતા, માયા, મેહ વિસારી, પ્રભુ ચરણે શિર નામા, સુમતિ
For Private And Personal Use Only