________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૪) વાટ જોઈ મુજ વદન વિલાયું,
તારવી કાં ન આવે ? ભાવભૂખે હું તુજ દર્શન કાજે,
શાને વધુ તલસા? તપસ્વી મુજ જીવનના અંધારા જગમાં,
દેવ! હવે તે આવો; હેમેન્દ્ર ત્યારે શરણે ઊભે છે,
માર્ગ કંઈ બતલાવો. તપસ્વી
જિનવર-વાણુ સ્તવન (દુનિયા રંગ રંગીલી બાબા–એ રાગ ) જિનવર વાણું ન્યારી મધુરી
જિનવર વાણી ન્યારી—એ ટેક. જન સુધી એ ગંભીર ગાજે
દિવ્ય અવનિ જણાવે; પશુ પંખી નિજ જાણું સમજે
લાગે અતિશય પ્યારી. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only