________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
મિત્રમૈત્રી.
- ~ -~हृष्टो दीप निरीक्षणेन शलभो दीपस्तु तद्दाहकः किं वैषम्य मिदं महत्तरमहो न प्रीतिविच्छेदकम् ॥
કમલની પિઠે નિર્લેપ પ્રીતડી તથા એક પાક્ષિકદિપ્રીતિને ધારણ કરી મિત્રે નિર્લેપપણે સહેજે મિત્રકર્તવ્યને કરે છે. તે અત્ર જણાવવામાં આવેલ છે.
જલે દુગ્ધથી મિત્રતા કરી બને તે પહેલ; એવા મિત્રે વિશ્વમાં, મળવા બહુ મુકેલ. પ૩
વિવેચન –દુધ જળની સાથે સંબંધમાં આવતાં પિતાની મધુરતા અર્પે છે, અને ઐકયરૂપ બને છે. અગ્નિને સંગ થતાં દુધને બળતું જોઈ જળ, મિત્ર ધર્મ સમજી પ્રથમ બળે છે. મિત્ર ખાતર પિતાનું સ્વાર્પણ કરે છે. પિતાના પ્રિય જળમિત્રને આપત્તિમાં જોઈ પોતે બળવાનું શરૂ કરે છે, ઉભરાવા લાગે છે, પણ પર અર્થે જેને દેહ છે, મિત્રના ભલા માટેજ જેણે દેહ ધારણ કર્યો છે તે તેના જળમિત્ર હર્ષથી છંટાય છે, અને ઉભરાતા બળતા દુધ મિત્રને સાહાય આપી દુઃખ ટાળે છે. બળતાં બચાવે છે. એ રીતે જળ પિતાના સ્વરૂપને નાશ કરે છે. એવા જલ સમાન મિત્રે ખરેખર આ વિશ્વમાં પ્રાપ્ત થવા એ મુશ્કેલ કાર્ય છે. સ્વપ્રાણને સમર્પણ કરી મિત્રને જીવતા રાખવા એ કંઈ સામાન્ય વાત નથી. જ્યારે મેવાડને પ્રતાપ રાણ અરવલ્લીના પર્વતમાં સલીમની સાથે યુદ્ધમાં ચઢ, ત્યારે બાદશાહી પ્રચંડ સિન્યથી ઘેરાઈ ગયે. તે વખતે તેના મિત્ર સાનસીંગ ઝાલાએ પ્રતાપનું છત્ર શિર્ષ પર વહાવ્યું તેથી પ્રતાપરાણે નાશી ગયે, અને માનસંગ ઝાલે યુદ્ધમાં સ્વાહા થઈ ગયે. મિત્રો! જીવતર સર્વને પ્રિય હોય છે. કેઈમરવા ઈચ્છતું નથી, પરંતુ ખરી વખતે, મિત્રની હાડમારીના પ્રસંગે, તેના મૃત્યુ પ્રસંગે, દેશ ભક્તિ પ્રસંગે મિત્ર જીવનાર્થે સ્વમાની આહુતિ આપવામાં આવે છે. ત્યારે જળ સમાન મિત્ર બની શકાય છે, પ્રતાપને માનસીંગ ઝાલા જેવા શિ
For Private And Personal Use Only