________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
જેઓ પ્રકટાવે છે તેને તેના મિત્રો મળે છે. સારા મા
મા સિવિલિ તાવી જેને જેવી ભાવના હોય છે તેને તેવી સિદ્ધિ થાય છે. ગુલાબ સરખા મિત્રો પામવા તેવા ગુણે પ્રકટાવે છે તેને તેના મિત્રો અવશ્ય મળે છે. . કમલ સમાન મિત્રનું સ્વરૂપ કહે છે.
કમલસમ મિત્ર ભલા, રહે નિર્લેપ સદાય; હને રાજી કરે, નિર્મલ સદા સુહાય. પર
વિવેચન–કમલને સ્વભાવ નિલેપ છે તે હંસાને વિસત, વગેરે સમપીને રાજી કરે છે. કાદવથી વૃદ્ધિ પામી વધે છે છતાં નિર્મલ રહે છે. તવત કમલ સમાન મિત્ર વિશ્વમાં મિત્રની ફરજ અદા કરવાને માટે ભલા હોય છે. તેઓ મિત્રોના સર્વકાર્યોમાં પોતાની શકિતથી સહાય કરે છે. ભેદપણું માનતા નથી. તેઓ મિત્રોના સંબંધમાં શ્રેષ, ઇર્ષા, કુસંપ આદિદષથી નિર્લેપ રહે છે. પિતાના આમ સમાન હંસ મિત્રને આનંદમાં રાખે છે અને ભેદભાવ, ખ ઝેરરૂપ માનથી દૂર રહી નિર્લેપ રહે છે.
જેમ જલમાં કમલ રહે છે પણ જલથી નિર્લેપ રહે છે. બિસતંતુ વગેરેથી કમલ રાજ કરે છે તેમ કમલસમાન નિલેપ મિત્રે
આ વિશ્વમાં રાગદ્વેષથી ન્યારા રહે છે. વિશ્વમાં કર્મયેગીઓ બનીને નિષ્કામપણાથી સ્વાધિકાર સર્વકાર્યો કરે છે પણ અન્તમાં કેદ પણ પ્રકારની આસક્તિ રાખતા નથી. આ સંસારમાં આસતિવિના કર્મો કરતાં કઈ જાતનું બંધન પ્રાપ્ત થતું નથી. આસદ્ધિવિના કર્મ કરવાને સર્વજીને અધિકાર છે એમ ભગવદ્દગીતાના વિવેચનમાં તિલકે સભ્ય વર્ણન કર્યું છે. કર્મવેગી સુમિત્રા વિશ્વમાં સર્વ કાચને ગુણકર્મના અનુસારે કરે છે પણ તેમાં તે બધાતા નથી. ઉલટું તેથી તેમના આત્માની શુદ્ધતા થાય છે. મિત્રકમગીઓ મિત્રે માટે ગુણકર્મના અધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવા ઘટે છે તે કરે છે પરંતુ તેમાં તે લેવાતા નથી. માટે તેઓને કમલસમાન મિ
For Private And Personal Use Only