________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
मान्यः स्वीयपति हृदिप्रभुसमः सेव्यैकदृष्टयासदा।
येन्येपिस्वजनाः सुधामयादृशा दृश्याः प्रमोदेन ते ॥ વધુએ પરણ્યા પૂર્વે સ્વમાતા પ્રતિ જેવી પૂજ્યબુદ્ધિ ધારી હતી તેવી સાસુપર રાખવી જોઈએ. પતિના પિતાને સ્વપિતા સમાન જાણે તેમની સેવા કરવી જોઈએ, કુલીન સ્ત્રીએ હૃદયમાં પતિને પ્રભુ સમાન માની તેની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ અને દિયર, જેઠાણી નણંદ વગેરેની સાથે અથાગ્ય ઘટતા વિવેકથી વર્તવું જોઈએ, સશીલ સ્ત્રી ઘરમાં ઘરેણાં વસ્ત્ર વગેરે માટે કલેશ-રીસ કરતી નથી, જે મળે છે તેમાં સંતોષ માને છે અને ઘટતાં કર્તવ્ય કાર્યો ને કુકલીને ત્યાગ કરીને કરે છે, પિતાની કઈ ટીકા ન કરે એવી રીતે વર્તે છે, પ્રાણુને નાશ થાય તે પણ તે મુખમાંથી અસભ્ય શબ્દને બહાર કાઢતી નથી, કોઈની નિંદા કરતી નથી અને કેઈ નિંદા કરે છે તેમાં ભાગ લેતી નથી, પરપુરૂષની સાથે કેઈને શંકા પડે એવી રીતે વર્તતી નથી, પતિના સુખ દુઃખમાં સમાન ભાગ લેનારી થાય છે, તેથી તે અર્ધાગના કહેવાય છે, પતિના હૃદયને વિષમસંગમાં શાંત્વન આપે છે, દરેક બાબતમાં પતિને સાહાસ્ય કરનારી થાય છે. પતિના આત્માની સાથે મનની સાથે અને કાયાની સાથે પિતાનું ઐક્ય કરે છે–પ્રેમ, શ્રદ્ધા, સરલતા, કેમલતા અને નમ્રતાને ધારણું કરી કુટુંબમાં પ્રસશ્ય બને છે, પતિના સર્વબાબાના આશયને અને ચેષ્ટાઓને જાણી શકે છે, સહનશીલતાથી. અને ગભીરતાથી કુટુંબની મહત્તા સાચવે છે, બાલ બચ્ચાં, નેકર સંબંધી જનની સાથે ચોગ્ય રીતે વર્તે છે અને સર્વને ચાહ સંપાદન કરે છે, ગૃહની દેવી તરીકેના સર્વ ગુણેને સંપાદન કરે છે અને પતિને સુખ શાંતિ આપવા સ્વકતએને કરે છે એવી પતિવ્રતા છીથી તેનું ઘર શોભી શકે છે. પતિવ્રતા સ્ત્રી સાસુએ પેલું કાર્ય ચીવટથી કરે છે. અને ઉદારતાથી દેરાણી જેઠાણીઓને મદદ કરે છે, નણંદ વગેરે કઠીન શબ્દ કહે છે તે શાંતિથી સહે છે અને એશ્વ મીઠાશથી આાબ
For Private And Personal Use Only