________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
દુર્ગુણાથી ભરપૂર મનુષ્ય પગલે પગલે દુઃખને આપનાર છે, એવું જાણી તેવા મનુષ્યને સંગ ન કરવા.
અતિ વિષયી મનુષ્ય, મન, વાણી અને કાયાની શક્તિયાના ઘાતક બને છે, અને તેના સબંધમાં નિર્બલ મનવાળા મનુષ્યા આવે છે તે તેઓને પણ તેવી અસર થાય છે માટે અતિ વિષયીની મિત્રતા ન કરવી જોઈએ. અતિવિષયીમનુષ્ય, વ્યભિચારાદિ વ્યસનોના ગુલામ મને છે. જેએ અતિ વ્યસનીએ છે તેએ દેશ સેવા, ધમ સેવા આદિ સેવાઓનું સેવન કરી શકતા નથી. પૃથુરાજે અતિ વિષયથી હિંદુસ્થાનનું રાજ્ય ગુમાળ્યુ. પૃથુરાજ જો પદ્મિનીમાં અત્યાસક્ત ન થયા હોત તે શાહબુદ્દીનનાં કાવત્રાંથી ચેતતા રહી શકત. કરણઘેલાએ અતિવિષયત્વથી ગુજરાતનું રાજ્ય ગમાળ્યું. સામતસિહ ચાવડાએ દારૂના વ્યસનથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. અતિવિષયી વ્યસની મનુષ્ય ઘરનો નાશ કરે છે. તે કામાદિ રાક્ષસી વૃત્તિયાના તાબે થઈ વ્યાવહારિકકત બ્યાથી ભ્રષ્ટ થાય છે. નલ અને પાંડવાએ એ વ્યસનના તાબે થઈ દુઃખા સહ્યાં હતાં. રાજપુત રાજાએએ વ્યસનથી રાજ્યે ગુમાવ્યાં. વ્યભિચાર, દારૂ વગેરે વ્યસનેથી શુદ્ધબુદ્ધિ અને ક બ્યપ્રવૃત્તિના નાશ થાય છે. મુસલમાન બાદશાહાએ વ્યસનસ`ગે રાજ્યની પડતી કરી હતી. માટે સજ્જનાએ અતિવિષયી મનુષ્યા અને વ્યસનીએની એવી અધમ દશા જાણીને તેઓની મિત્રતા કરવાથી દૂર રહેવું. જે મેલીને પ્રતિજ્ઞા કરીને ફ્રી જાય છે.તેપ્રતિજ્ઞા ભ્રષ્ટ બને છે. પ્રતિજ્ઞાભ્રષ્ટની મિત્રતા કરતાં ખરાબ અસર થાય છે. પ્રતિજ્ઞા પાલકની મિત્રતા કરવી જોઇએ.પ્રતિજ્ઞા પાળવા માટે મારા મિત્ર, નેમિચંદ્ર ઘટાભાઇએ પ્રતિજ્ઞા પાલન પુસ્તકનું વિવેચન લખ્યું છે તેને વાંચી સુરાએ પ્રતિજ્ઞા પાલકની મિત્રતા કરવી.
ઠગાઇ કરનારાઓને મિત્ર ન કરવા જોઇએ.
કરે ઢગાઇ મિત્રથી, આપીને વિશ્વાસ; ભુંડ સમેા તે મિત્ર છે, પામે નરકાવાસ;
For Private And Personal Use Only
૬૧