________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી,
" વિવેચન–જે મનુષ્ય પિતાના મિત્રની સાથે ઠગાઈ કરે છે. સ્વાર્થ સાધી મેહું પણ પાછું દેખાતું નથી, વિશ્વાસ આપી વિશ્વસને ભંગ કરે છે તેવા મનુષ્યને ભુંડ જેવા લેખવામાં આવ્યા છે. સદગુણ મનુષ્યનું લક્ષણ સદાચાર, પ્રમાણિકવન, સંભાષણ, સ્વાર્થ ત્યાગ, સ્વાર્પણ પારમાર્થિક વૃત્તિનું સેવન વગેરે છે. જે મનુષ્ય તેથી ઉલટા, છળ, કપટ, વિશ્વાસઘાત, અનાચાર, ઠગાઈ, અસત્યપણું, વિગેરેનું આચરણ કરે છે તેવા મનુષ્ય નીચ લેખાય છે. સજજન મિત્રનું વર્તન મિત્રના ભલા માટે હોય છે. જ્યારે દુર્જન મિત્રનું વર્તન પોતાના સ્વાર્થ માટેજ હોય છે. ભલે પછી પોતાના મિત્રનું અહિત થાય તેની લેશ માત્ર દરકાર પણ તેને છેતી નથી. કહ્યું છે કે –
मित्रद्रोही कृतघ्रश्च । तथा विश्वासघातका
यस्ते नरकं यांति, यावत्चंद्रदिवाकरौ । મિત્રને દ્રોહ કરનારે, ઉપકાર નહિ જાણનારે, વિશ્વાસ આપીને ઘાત કરનારે, એ ત્રણે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર છે, ત્યાં સુધી નરકમાં રહે છે. સર્વ કરતાં વિશ્વાસઘાતીઓ વિશેષ પાપી ગણાય છે. કેઈપણ મનુષ્યને વિશ્વાસ આપીને પશ્ચાત્ તેને ઘાત કર એ સામાન્ય પાપ ગણાય નહીં. વિશ્વાસઘાતીની ચરણ રજથી પૃથ્વી અપવિત્ર થાય છે.વિશ્વાસ ઘાતકેનાં હૃદય દેખીને ધર્માજી ડરે છે. વિશ્વાસ આપીને મિત્રને ઠગનાર મનુષ્ય કદાપિ સર્વ દેશને શહેનશાહ થાય તેપણું અપવિત્ર અને તિરસ્કાર કરવા ચોગ્ય છે. મિત્રને વિશ્વાસઘાત કરનાર મનુષ્ય આ સંસારમાં ઉંચુ મુખ કરીને બોલવાને લાયક રહેતું નથી. વિશ્વાસ ઘાતક મનુષ્ય, આ દુનિયામાં કેમ ચંડાલ કરતાં પણ વિશેષ વાપી છે. ભૂડજેમ મનુષ્યની વિષ્ટાનું ભક્ષણ કરે છે તેમ વિશ્વાસઘાતક મનુષ્ય ભૂડના કરતાં હલકા જીવન વાળે છે. તપ જપ તીર્થ યાત્રાથી પણ મિત્રને વિશ્વાસઘાતક મનુષ્ય નિર્મલ થઈ શકતું નથી. વિશ્વાસઘાત ખૂની કરતાં પણ વિશેષ ખૂની છે. ખૂની તે સામે આવીને ખૂન કરે છે અને વિશ્વાસઘાતક તે વિશ્વાસને ભંગ કરી ખૂન કરે છે. આ
For Private And Personal Use Only