________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
स्वभावकठिनस्यास्य, कृत्रिमां विभ्रतोनति । गुणोऽपि परहिंसायै । चापस्य च खलस्य च ॥ वर्जनीय मतिमता । दुर्जनः सख्यवैरयोः । श्वा भवत्यपकाराय | लिहन्नपि दशन्नपि ॥ सर्पदुर्जनयोर्मध्ये, वरं सर्पो न दुर्जनः । सर्पों दशति कालेन । दुर्जुनस्तु पदे पदे ॥ दुर्जनेन समंसख्यं प्रीतिचापि न कारयेत् । उष्णो दहति चाङ्गारः, शीतः कृष्णायते करम् ॥
દુર્જન મનુષ્ય મોહનીય કમ બાંધીને અનેક અવતારો કરે છે. ક્રોધ, માન, માયા, લાલ, ઇર્ષ્યા, નિંદા, આળ, ચાડી, કલેશ વગેરે દોષોનો ત્યાગ કરવાથી અને અહંમમતાની વૃત્તિનો ક્ષય કરી સાત્વિકબુદ્ધિ અને સાત્વિક કર્મોને કરવાથી દુર્જનતાના નાશ થાય છે અને સજ્જનતાના હૃદયમાં પ્રાદુર્ભાવ થાય છે. દુનવૃત્તિના એકદમ નાશ થતા નથી. સજ્જન પુરૂષોની સંગતિથી દુર્જનામાં જેમ નદીમાં કાલાંતરે પાષાણુ ગાળ થાય છે તેમ સજ્જનતા આવે છે. માટે સજ્જનની મિત્રતા કરવા ચેાગ્ય છે એમ અત્ર હિતશિક્ષા જાણવી.
કાકની સગથી હંસ મિત્રની થએલ મૃત્યુ દશાને જણાવે છે.
કાક સ'ગથી હ"સલા, ખાણે તુર્ત હણાય; નીચમિત્રને જે કરે, તે જન દુઃખી થાય.
પ
For Private And Personal Use Only
કર
વિવેચનઃ—હેંડસ જેવું ઉત્તમ પ્રાણી જ્યારે કાગડાની સાખતમાં આવે છે ત્યારે પારધીના માણેકરી ઘવાય છે. કારણ કે કાગ ઘણા ચતુર હાય છે અને હૈં'સ એ અતિ નિર્મળ પ્રાણી છે. છળ કપટ તે સમજતા નથી. માટે પારધી જ્યારે માણ તાકે છે, ત્યારે કાળી ચેતીને ઝટ રસ્તા માપી જાય છે. પરિણામે બિચારા હૈ‘સને મૃત્યુ શ થવું પડે છે. એવીજ રીતે જે લાકે નીચ મનુષ્યની સ ંગતિ