________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
વિવેચન –જેવી રીતે કાગડાને સુધારવા હજારે ઊપાયે જતાં છતાં કાગડે તે કાગડો રહેવાને તે નિઃસંશય છે. તે કે પણ દિવસ હંસ બનતું નથી. તે પ્રમાણે દુર્જન મનુષ્ય સજનની
બતથી પણ દુર્જન રહે છે. માટે હે ચતુરમનુષ્ય ! આવા દુર્જન મનુષ્ય સાથે કદાપિ મિત્રી કરશો નહીં.
દુર્જનની ટેવ જે સજજડ પડી ગઈ હોય છે તે તે સુધરતી નથી. દુર્જન મિત્રે સજન થએલા દેખાય તે પણ તેના પર એકદમ વિશ્વાસ કરવો નહીં. દુર્જન મિત્ર તે કઈ વખત સાજન મિત્રો કરતાં વિશેષ પ્રેમવાળા દેખાય છે, પરંતુ પરીક્ષાની ટિમાં પસાર . થયા વિના અને ઘણા વર્ષને અનુભવ લીધા વિના એકદમ તેઓ વિશ્વાસ કરવા યોગ્ય નથી. દુષ્ટ વ્યભિચારી, જુગારી, નિર્લજજ મનુ
માં કઈ વખતે મોટા ભાગમાં દુર્જનતા હોય છે. પ્રતિસ્પર્ધીએમાં પણ કઈ વખતે વિશેષ દુર્જનતા હોય છે. રાજાઓમાં, શ્રેણીએમ, સત્તાધિકારીઓમાં, વિદ્વાનોમાં અને સાધુવેષ ધારકમાં પણ રપાદિકારણોથી દુર્જનતાને વાસ થાય છે, અને કોઈ વખત ચંદ્રલ જાતિમાં જન્મેલાઓમાં પણ સજજનતા હોય છે, તેથી અમુક વર્ણમાં દુર્જન હોય અને અમુક વર્ણમાં સજજન મનુ થાય છે તે કંઈ નિયમ બંધાતું નથી. જેના હૃદયમાં દુર્ગુદ્ધિ હોય છે તે દુર્જન છે અને જેના હૃદયમાં સુબુદ્ધિ છે તે સુજન છે. દુર્જન અનુબેના લક્ષણે નીચે પ્રમાણે શાસ્ત્રોમાં વર્ણવ્યાં છે.
શા રાષિકાળકિરાણી | आत्मनो बिल्बमात्राणि पश्यन्नपि न पश्यति ।। न विना परवादेन । रमते दुर्जनो जनः। काकः सर्वरसान् भुङ्क्ते विना मेध्यं न तृप्यति । उपकारोऽपि नीचाना । मपकारोहिजायते । पयामानं भुजमाना, केवलं विषवर्धनम् ॥
For Private And Personal Use Only