________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
મારે છે અને વકત્ત વ્ય કાર્યોંમાં લીન થાય છે. મિત્રએ મિત્રોની ફરજ અદા કરતાં એમ ચિ'તવવુ' કે હું આત્મન્ ! ! ! ત્હારા મિત્રોની ક્રૂરજ અદા કરવાના અધિકાર છે;પરતુ તેથી શુ લ થશે તે જોવાના નથી, મિત્રાનાં કાર્યાં કરવામાં આસક્તિના ત્યાગ કરવા જોઈએ, માછલી વૃત્તિનો નાશ કર્યા વિના મિત્રાનાં કન્યેાને કરી શકાતાં નથી, તેમજ દુનિયામાં પેાતાના આત્માવડે અન્ય કન્યકાામાં ભાગ લેઈ શકાતા નથી, માટે મેજીલીવૃત્તિનો ત્યાગ કરવાની જરૂર છે. મેજીલીવૃત્તિવાળાએ શરીર અને ઇન્દ્રિયાના પૂજારી છે, પરંતુ આત્મા અને વિશ્વજીવાના પૂજારી બનતા નથી. પ્રત્યેક મનુષ્યે • માનસિક, વાચિક, કાયિક અને આત્મિકશક્તિ ને ખીલવવી જોઇએ, પરસ્પર મિત્રા અનનારાઓએ એક બીજાની શક્તિયા ખીલવવામાં કમ ચેાગી બનવું જોઇએ,મનના ખારાક વિચાર છે, આત્માના ખારાક જ્ઞાન છે, ઇન્દ્રિયને ખારાક વિષયેા છે અને કાયાના અન્ન,હવા,કસરત છે. માંજીલા મનુષ્યા કાચા, મન, વાણી, ઇન્દ્રિયા અને આત્માના જે ચોગ્ય ખારાક છે તેને પૂરી પાડતા નથી અને ઉલટુ ભાગ ભાગવીને શારીરિક વીય, ઇન્દ્રિયશક્તિ અને વાચિકશક્તિચેાના નાશ કરે છે તેથી તે અન્ય મનુષ્યાનુ, મિત્રાનુ જીવાનુ કોચ: કરવા ક્યાંથી આત્માણ કરી શકે વારૂ ? અલબત્ત! આત્માપણુ કરી શકતા નથી. સુમિત્રા પોતાના મિત્રને અને વિશ્વજીવાને કાયા, મન, વાણી અને આત્માના ખોરાક પૂરી પાડે છે તેથી તે માંજીલા અનતા નથી. માંજીલા, અન્યનુ શ્રેયઃ નહીં કરનાર અને મિશ્રનું ઠગીને ખાઈ જનાર મિત્રાએ પાતાની અધમતાના ત્યાગ કરવા જોઈએ. જ્યાં સુધી પેાતાનામાં દુર્ગુણ છે ત્યાં સુધી મનુષ્ય મિત્ર અનવાના અધિકારી થયા નથી, પેાતાના આત્મવત્ સર્વ જીવા લાગે છે અને સ્વની પેઠે મિત્રાની સાથે વર્ત્તવામાં આવે છે ત્યારે મિત્રોની સાથે મિત્રતા કરવાના અધિકાર પ્રાપ્ત થાય છે,
..
દુન મિત્ર નથી તે કાકના દાંતથી જણાવે છે. ફાટી ઉપાયે કાગડા, હંસ નહીં થાનાર; દુર્જન મિત્ર ન સમજે, જાણા નરને નાર,
For Private And Personal Use Only
ટ
૧