________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
મિત્રમૈત્રી.
વિવેચનઃ—જે લાંકાનું હૃદય પાપથી ભરેલ છે, જેના મનમાં, ફૂડ’કપટ અને કાવતરાંના વિચારો આવ્યા કરે છે, જે લાક એશઆરામમાં ચકચૂર હાય છે અને પારકાનું ભલું નહિ કરવાવાળી વૃત્તિના હોય છે તેવા મનુષ્યાથી દૂર રહેવું સુખકર છે. તેવા મનુષ્યા લલચાવી પટાવી, ફાસલાથી ખાઈ જનારા હાય છે, અને જીંદગીમાં સ્વાર્થ સાધવા એજ તેએના મુખ્યદ્દેશ હોય છે તેથી તેઓ મિત્રના નામના મ્હાને અન્યાને ઠગનારા હોય છે. મનના મેલા મનુષ્યા મિત્ર અનીને મિત્રના હૃત્યને ઘાત કરે છે. મિત્રથી જે મનમાં છાનું નહીં રાખવા જેવુ' પણ જે છાનુ` રાખતા હોય છે અને અન્તમાં મિત્રને ઘાટ કરવા વિચાર રાખતા હાય છે તે મનના મેલા કહેવાય છે. મિત્રની સાથે મેલ રાખીને વાત કરનાર તેમ ગંભીર નહિ છતાં જે ધારા મનુષ્ય હોય છે તે મિત્ર કરવા લાયક નથી. મિત્ર બનીને મિત્રની સારી નઠારી સર્વ ભાખતાથી વાકેફ થઇને પશ્ચાત્ મિત્રનું કાટલું કાઢનાર મનના મેલા મિત્ર ગણાય છે. મિત્રના મનની સ વાતાને જાણી લે અને પોતાની એક પણ “ ખાનગી વાતને હાર્ ન કાઢે તેમ છતાં તે અવસર આવે મિત્રનાં રહસ્યાના ઘાત કરવાના વિચાર રાખનાર હોય છે તે મનના મેલે ગણાય છે. જે મિત્ર પરમા જીવન ગાળનારા હાય છે તે માજમઝામાં મસ્ત થતા નથી. મેાજમઝામાં મસ્ત અનેલા મનુષ્યા ચેતનના પૂજારી નથી પણ વિષયના પૂજારી છે. વિષયના પૂજારીઓને મિત્રાના આત્માઓની કિમત નથી. વિષયના જડ પૂજારીએ દેહ અને મનનુ પાષણ કરનાશ છે પણ આત્માના ગુણાનું ચાષણ કરનારા અનતા નથી. મેાજમજામાં મસ્ત અનેલાએ દુઃખીએના દુઃખામાં ભાગ લેઈ શકતા નથી. તેમજ સ્વમિત્રાના દુ:ખામાં ભાગ લેઇ શકતા નથી. માંછલા મિત્રા કુટુ બીજનાની, જ્ઞાતિજનાની અને શુભચિંતકજનાની શી અવસ્થા છે?અને તેના પ્રતિ આપણું શું કર્તાય છે તેનેવચાર કરી શકતા નથી. માંછલા મનુષ્ય, મિત્રા માટે અનેક વિત્તિયાને સહી શકતા નથી. -જે જ્ઞાન કથાયામીને કેમ મેસીએ થયા છે, તે માંજમઝાને લાત
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4