________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર
મિત્રમૈત્રી.
સ્માય હાય છે, ત્યાં સુધી “ જીગરજાન દોસ્ત ” કહીને ખેલાવે છે, પણ જ્યારથી સ્વાર્થ સરતો અધ થાય છે, ત્યારથી પાશ્ચાત્યભૂમિમાં પતિપત્નીમાં થતા સબધની પેઠે વતે છે. તેવા પુરૂષા માટે જરૂર મહારાજ કહે છે કે, “ વિરલાજ ” છે. તેની ઉત્તમતાની કીંમત અકાતી નથી. ખરેખર તેમનું જીવન તે––
શરીરો ખાખ જો થાયે, થયેલા પ્રેમની વૃદ્ધિ; ધુ પરમા કરવું, ખરો એ પ્રેમ પ્રેસીના.
વિવેચનઃ—લાખા મનુષ્યમાં વિરલ મનુષ્ય શરીરોની ખાખ થાતાં પણ ગુરૂશિષ્યસંબંધની પેઠે પતિ અને પતિવ્રતાના સંબધની પેઠે બાંધેલી મિત્રતાને છેવટ સુધી પાળી શકે છે. જે મનુષ્ય હજી મનુષ્ય તરીકે થવાને ગુણાને ખીલવી શકતા નથી તે મિત્ર થવાને કયાંથી લાયક બની શકે વારૂ ? લેાઢાના ચણા ચાવવા જેમ મુશ્કેલ છે, તેમ મિત્રની સાથે મૈત્રી કરીને તેને છેવટ સુધી નભાવવી મુશ્કેલ છે. અજ્ઞાની, દોષી મનુષ્ય, વાતવાતમાં લડી મરે છે, અને ક્ષણે ક્ષણે વિચાર અદલે છે, તે મનુષ્યના ગુણા ખીલન્યા વિના અને આત્મજ્ઞાન પામ્યા વિના કયાંથી મિત્રતાÀ અવિચલ સબંધ બાંધી શકે વારૂ ? લેવડદેવડ જેવા સખ`ધને મિત્રતાના સબધ કહેવા, એ મિત્ર સબંધ નથી. મિત્રતાનાં જે જે કત્ત બ્યા છે, મિત્રની જે જે ટેકા છે તેને જ્યારે તે સાચવે છે. ત્યારે તે સત્યમિત્ર બની શકે છે. ૧ મિત્રની સાથે અભેદ દિલથી વવુ. ૨ મિત્રની આગળ સત્ય છુપાવવું નહીં. ૩ મિત્રની ખુશામત ન કરતાં તેને સત્ય માર્ગ દેખાડવા. ૪ મિત્રને બનતી સાહાય્ય આપવી. ૫ મિત્રની કદિ નિન્દા કરવી નહીં. ૬ તન, મન, ધનથી મિત્રને વિપત્તિ સમયે સાહાચ્ય કરવી. છ પ્રત્યક્ષમાં વા પરોક્ષમાં મિત્રની હલકાઈ કરવી નહીં. ૮ મિત્રની સાથે કદ્ઘિ દ્રેહુ ન શખવા. ૯ મિત્રના શ્રેયમાં રાજી રહેવુ. ૧૦ મિત્ર કદાપિ પેાતાનાથી પ્રતિકુલ અને તેા તેના દુશ્મન ન અનવું. ૧૧ મિત્રાની સાથે દ્રોહ ન કરવા. ૧૨ ચિત્રાને સ્વાત્માથી લઘુ ન ગણવા, ૧૩ મિત્રોના દોષા
For Private And Personal Use Only