________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રૌઢ
૩૧
ઘાલવું પડે છે પશ્ચાતું તેનું વૈર લેવા ઇરછા થાય છે. આવી સ્થિતિ પહેલાંથી ન આવે તે માટે કેની પાસેથી ધન, વસ્ત્ર; ઈત્યાદિની સાહાટ્સની ઈચ્છા ધરી મિત્રતા કરવી ન જોઈએ, સગુણા એ સૂત્ર વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે. પિતાની સાહાસ્યની ઈચ્છા વિના મિત્ર પિતાની ફરજથી પિતાને સાહા કરે એ તે પરસ્પરની ફરજ છે, તેમાં કઈ પોતાને નીચું ઘાલવાને પ્રસંગ આવતું નથી. કદાપિ સામો મિત્ર સાહા ન કરે તો તેથી તે મનમાં ખોટું ઓછું લગાડતું નથી. પરસ્પર નિષ્કામભાવથી એક બીજાને સાહા થાય છે, ત્યાં ઉત્તમ મિત્રતાને પ્રાદુર્ભાવ થાય છે. સાહાસ્યની ઈચ્છા રાખવાથી અન્ય મિત્રેની આગળ પોતાને આત્મા, મન, ઈન્દ્રિય ગુલામ જેવાં બની જાય છે. મિત્રે સ્વાશ્રયી મનીને અને મિત્રે કરવા જોઈએ. મિત્રોની આગળ પિતાની દુઃખી હાલતનાં રેદણ ન રેવાં જોઈએ, તેમજ સંપત્તિમાને નિર્ધામિત્રને પિતાની સાહા પર જીવનાર છે એમ મનમાં ન માનવું જોઈએ. શ્રી કૃષ્ણને સુદામા મિત્ર હલે. સુદામાની આર્થિક સ્થિતિને શ્રી કૃષણે સુધારી તેમાં શ્રી કૃષ્ણ પિતાની ફરજ બજાવ્યા ઉપરાંત વિશેષ કઈ કર્યું નહીં. સુદામાને શ્રી કૃષ્ણ પિતાના કરતાં અંશ માત્ર હલકા ગણતા નહોતા. સુદામા ગરીબ મિત્ર છે એવું મનમાં પણ લાવતા નહોતા. આવી રીતે સક્તિમંતમિત્રએ પિતાના મિત્રની ફરજ બજાવવી જોઈએ, અને ગરીબ મિત્રેએ સાહાટ્યની આશાને ત્યાગ કરીને નિષ્કામભાવથી ત્રિની સાથે વર્તવું જોઈએ. 'મત્રીને સાચવનારા વિરલ મનુષ્ય હોય છે. મિત્રી લાખે જન કરે, વહેજ લાખે એક; મિસ્ટેકને સાચવે, એવા વિરલા છેક. ૨૧
વિવેચન—નિયાની અંદર લાખે મનુષ્ય મિત્રતા કરે, છે, ભાઈબંધીને સબંધ બાંધે છે, પણ મિત્રધર્મ પરિપૂર્ણ સમજી નિવાર્થવૃત્તિઓ કામ કરનાર લાખેશાં કઈક હોય છે. બાકી શાળા પિતાના સ્વાર્થ સાધવા સબધ રાખે છે. જ્યાં સુધી પિતાને
For Private And Personal Use Only