________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
ન
જાણવા. તેવા મનુષ્યો આત્માની શુદ્ધ મિત્રતાને અનુભવ કરવાને અધિકારી બન્યા નથી.
સહાયકતાની લાલસાને ખાસ મનમાં રાખી મૈત્રીનકરવી જોઈએ. મદદ માટે જે મૈત્રી છે, સદા નહિ રહેનાર; મદદ મળે નહિ ને પછી, શત્રુભાવ થાનાર. ૨૦ વિવેચન–જે લોકો પિતે એમ સમજે છે કે પિતાની આર્થિક સ્થિતિ બરાબર સારી નથી, મહારા મિત્રની સ્થિતિ મારાથી પણ વિશેષ સારી છે, તે અણી વખતે તથા વ્યાપારાદિક અડચણ વખતે સારી મદદ મળી શકશે, અને આપણે અણીને વખત આપણો મિત્ર જરૂર ચુwવવા પ્રયત્ન કરશે. જે મનુષ્ય એ વિચાર કરીને મિત્ર સાથે મિત્રી બાંધે છે, અને જ્યારે પિતાને સ્વાર્થ સમય આવતાં સરતે નથી, ત્યારે તેઓ મિત્રના દુશમન બને છે, બંને મિત્રો વચ્ચે વૈરને દાવાનલ પ્રગટે છે. આ ઉપસ્થી એટલું સિદ્ધ થાય છે કે જેમ જેમ નિષ્કામભાવથી પરસ્પર સહેજે હૃદય મળે છે તેમ તેમ મિલાનન્દ રસની ઝાંખી પ્રકટે છે. મિત્રેાએ પરરયર સાહાની આશા રાખ્યા વિના મિત્રતા કરવી જોઈએ, તેમ છતાં પરસ્પર મિત્રે એક બીજાને સર્વ પ્રકારે સહાધ્ય કરે એ તેમની ફરજ છે, અર્થાત્ મિત્રધર્મ છે અને મિત્રધર્મની રહેણીમાં રહેનાર મિત્રની ઉત્તમતા સર્વત્ર પ્રસિદ્ધ થાય છે, અને તેમનું આદર્શજીવન વિશ્વજનને અસર કરે છે.
અન્ય મનુષ્યોની આશા સાહાસ્ય રાખીને મિત્રી બાંધનારે અને મિત્ર બનતું નથી, પરંતુ દાસ બને છે. અન્યની સહાપ્ય લેવા માટે અન્યની ખુશામત કરવી પડે છે. પિતાના વતંત્ર વિચારેને વેંચી નાખી અની હાજી હા, ખુશામત કરવી પડે છે, તેનાં કહેલાં સર્વ કાર્યો દાસની પેઠે કરવાં પડે છે, તે દાસની પેઠે હુકમે. કરે છે તે પ્રમાણે વર્તવું પડે છે. માટે મદદ-સહાયની આશાથી કદાપિ અનેના મિત્ર ન બનવું જોઈએ. ધારો કે કેઈમિત્રે ધન વગેરેની મદદ કરી, પરંતુ તે મિત્રના કહેવા પ્રમાણે ન વર્તવામાં. આવે તે તેને જે મહેણાં-ટોણાં મારે તે સહેવાથી સુખ નીચું
For Private And Personal Use Only