________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
મિત્રમૈત્રી.
થાય છે. વાણીથી મિત્રાદ્ધ કરનારાઓમાં મિત્રતાનુ સ્વમ છે, મિત્ર ધમની પ્રતિજ્ઞા પ્રમાણે જેના શબ્દો પ્રવર્તે છે તે સત્યમિત્ર બની શકે છે, અને મિત્રધમની પ્રતિજ્ઞા પ્રમાણે જેના શબ્દો નથી અર્થાત્ જેની વાણીમાં ફાટફૂટ છે, તેના કાવાદાવાના ખેલમાં સત્યમિત્રતા નથી. એમ સુન્નાએ સમજીને કૃત્રિમ મિત્રાને પરખી તેનાથી ક્રૂસાવવાનું ન થાય તે માટે સાવચેત રહેવુ જોઇએ. જેનામાં મિત્રપણુ આવ્યુ નથી, તેનામાં શિષ્યપણું અને સેવકપણું પણ આવતું નથી. કૃત્રિમ મિત્રા થવા કરતાં મિત્ર ન થવું. એ કરોડ દરજ્જે ઉત્તમ છે, કારણ કે કૃત્રિમ મિત્ર બનવાથી અન્ય મનુષ્યાને છેતરીને પાપી બની શકાય છે, તેના કરતાં જ્યાં સુધી સત્યમિત્રના ગુણ્ણા ન આવ્યા હોય ત્યાં સુધી કોઈ પોતાને મિત્ર ધારે તે તેને સ્પષ્ટ સત્ય શબ્દોથી નાં કહી દેવી જોઈએ. પ્રભુના ભક્ત થવા જેવા ગુણ જેનામાં પ્રકટે છે તે મિત્રની પદવી પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં મિત્ર વિના રહી શકાય તેમ નથી તેથી મિત્ર તેા અવશ્ય કરવા પડે છે. મિત્ર વિના કોઈને ગમતું નથી પરંતુ મિત્ર કર્યાં પૂર્વે પોતાનામાં મિત્રના ગુણુ ખીલવવા જોઈએ. ઈંગ્લાંડે ટ્રાન્સની દોસ્તી માંથી. જ્યારે જનીની સાથે ફ્રાન્સને યુદ્ધમાં ઉતરવાના પ્રસંગ આળ્યે, ત્યારે ઇંગ્લાંડ પશુ સન્સમિત્રની તરફેણમાં ઉતર્યું", તેથી તેની વિશ્વમાં મૈત્રીની પ્રતિષ્ઠા રહી. અન્યથા મૈત્રીની પ્રતિષ્ઠા કાયમ રહેત નહીં. એલીના કાવાદાવા માત્રથી મિત્રતા સાચવી શકાતી નથી. આત્મત્સંગ કર્યાં વિના, જીવનનો ત્યાગ કર્યા વિના મૈત્રીની સરક્ષા તથા વૃદ્ધિ થઈ શકતી નથી. માટે મિત્રધર્મને સમજનારા મિત્રોએ કૃત્રિમ મિત્રતાના ત્યાગ કરીને સાચી મિત્રતાને અગીકારવી જોઇએ. સ્વાભાવિક મૈત્રીથી સ્વાભાવિક મિત્ર થવાય છે. કમ્પ્યુ છે કેઃ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वाभाविकं तु यन्मित्रं भाग्येनैवाभिजायते । तदकृत्रिम सौहार्द - मापत्स्वपि न मुञ्चति ॥ સ્વભાવિક મિત્ર તે ભાગ્યથી થાય છે, અકૃત્રિમ મિત્રત્વને તો આપનિયામાં પણ છે માતા નથી.
For Private And Personal Use Only