________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
પિતાના મિત્રના હૃદયમાં ઝીલે છે. પરસ્પર સુખ દુશ્મની વાર્તાઓ કરીને ઉનનતિના માર્ગે વહ્યા કરે છે. મિત્ર ગુણેની સુચથીથી આજુ ભાજીનું શુભવિચાર વાતાવરણ કરે છે. માન, પદવી, સંપત્તિ, વિદ્યાના બળથી ઉચ્ચ બનીને મિત્ર, કદાપિ પોતાના મિત્રને નીચ ગણુતે નથી. પિતાના મિત્રને સ્વાત્મવત્ ગણું તેના પ્રતિસ્વફરજોને અદા કરવામાં લજજા, ભય, ખેદ, અને દ્વેષને ધારણ કરતા નથી. વિવેકથી અને સ્વાભાવિકપ્રેમે તે મિત્રની સાથે મૈત્રી બાંધે છે અને તેમાં કદાપિ છેદ પાડતું નથી. પિતાના મિત્રના આત્માને મિત્રરૂપ માને છે અને તે નામરૂપ સ્થૂલભાવના દેથી મિત્રને ત્યાગ કરતું નથી. અજ્ઞાની જીવે, મિત્ર બન્યા બાદ શત્રુ બને છે પરંતુ જ્ઞાનીઓ તે મિત્ર બન્યા બાદ દાપિ શત્રુ બનતા નથી.
કૃત્રિમ મિત્રની ચેષ્ટા બતાવે છે. કાવા દાવા બેલમાં મિત્રપણું ના સાચ; કૃત્રિમ મિત્રપણું ખરે, જ્યાં ફૂટી છે વાચ, ૧૫
વિવેચન –જેની વાણીમાં કાવાદાવા સમાયેલા છે, જેનાં વચનથી વેરને વેર ઉત્પન્ન થાય છે, જેઓ મિત્ર ધર્મના લક્ષણનુસર વર્તતા નથી, તેવા મનુષ્ય સાચા મિત્ર તરીકે ગણી શકાતા મી. આ ઉપરાંત પિતાના મિત્રના મર્મો જાણી હૃદયમાં નહિ રાખતાં અન્ય કઈ પણ મનુષ્ય આગળ પ્રકાશ કરે છે, તો તે સાચા મિત્રનું ભૂષણ નથી. તેવી વર્તણુક ચલાવનાર મનુષ્ય સાચા મિત્ર તરીકે નીહે પણ કૃત્રિમ મિત્ર તરીકે ઓળખાય છે. તેઓની મૈત્રી, કૃત્રિમ મેહુથી લાંબા વખત સુધી ટકી શકતી નથી, માટે તેવા મનુષ્યની મત્રી કરી તે ન કર્યા જ જાવી. તેવી મિત્રતા સુખને નહિ પણ દુખને આપનારી છે.
જ્યાં પોતાની મિત્રી વાણી ફૂટેલી છે અર્થાત્ વાણીનું કઈ મિત્ર ધર્મ પ્રમાણે ઠેકાણું નથી ત્યાં કૃત્રિમ મિત્રતા છે. જેની વાણીમાં મિત્ર ધર્મના વિલાસો નથી, તેના હૃદયમાં તે મૈત્રી કયાંથી હોઈ શકે ? હાયમાં મિત્રતા સાચી છે કે જૂઠી તેને વાણીના શાીિ નિરિ.
For Private And Personal Use Only