________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રનેત્રી.
કરે છે. મન, વચન અને કાયાથી મિત્રનું ભલું ઇરછે છે. તેની કીર્તિ અપકીર્તિને પોતાની કીર્તિ અપકીર્તિ માને છે, અને વ્હાલા મિત્ર યશગાનથી દીલડું તન્મય બની રહે છે તે ખરે મિત્ર ગણાય છે.
વળી સુખમાં સાથી અને દુઃખમાં વિચારનારે નહિ થતાં સુખ દુઃખમાં મિત્ર જે બની છાયાવતું સાથી બને છે, અને તન, મન, ધનથી બનતી સાહાચ્ય આપે છે, તેવા મનુષ્યો પણ ખરા મિત્ર તરીકે ગણી શકાય છે. તેવા મનુષ્ય સાથે મૈત્રી બાંધવા ગુરુ મહારાજને ઉપદેશ છે. કારણ કે એમરસનું કહે છે તેટલું યાદ રાખી ચાલવાની જરૂર છે. “The only reward of virtue; the only way to have a friend is to be one. » Qeller Herre Fall મહત્તા અનુપમ કહેવાય છે, અને તેવી જ મિત્રી લાભદાયક છે તે ગુરૂ મહારાજને ઉપદેશ છે.
સિજન્યને ધારણ કરનાર મિત્રની સંગતિ પામવી મહાદુર્લભ છે. સજજન મિત્રને સંબંધ થતાં પાશ્વમણિના સ્પર્શથી લેહ જેમ સુવર્ણતાને પામે છે, તેમ મિત્ર પણ સજજનતાને પામે છે. સજજન મિત્રની સંગતિથી વિશ્વમાં સર્વ પ્રકારનાં સુખે મળે છે.
સજજનતાને ધારણ કરનારા સજન મિત્રની સંગતિ શું નથી કરી શકતી ? અર્થાત્ સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે. કચ્યું છે કે –
जाडयं धियो हरति, सिञ्चति वाचि सत्यं, मानोअर्ति दिशति, पाप मपाकरोति; चेतः प्रसादयति, दिक्षु तनोति कीर्तिः
सत्सङ्गतिः कथय किं न करोति पुंसाम् ॥ સજજન મિત્રની સંગતિથી આત્માની શુદ્ધિ થાય છે, માટે સજનતાધારક મિત્રથી મૈત્રી સંબંધ બાંધવું જોઈએ. જે મિત્ર ગુણને ગાય છે તે પ્રારા મિત્ર છે. મિત્રગુણને ગાવા એ કંઈ ગુણાનુણામે ઉટરિમ વિના બની શકે તેમ નથી મિત્રતા શુ
For Private And Personal Use Only