________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
- - ------ ને ગાવતાં ખરેખા મિત્રના ગુણોને પોતાના આત્યામાં આવિર્ભાવ થાય છે. વિપત્તિમાં મિત્રની પ્રાર્થના વિના જે મિત્રને સાહાય કરે છે તે આત્માની મિત્રે અવધવા. સંપત્તિના સમયમાં અમિ પણું મિત્ર બને છે, પણ વિપત્તિના સમયમાં સ્વાર્થ ત્યાગી; કદરદાન મિાજ સાહાય કરી શકે છે. વિપત્તિના સમયમાં મિત્રેની કસોટી થાય છે. જે આત્મારૂપ મિત્ર હોય છે તેઓ વિપત્તિના સમયમાં સાથી બને છે, અને અનેક સંકટમાંથી મિત્રોને ઉગારવામાં પ્રાણ પણ કરે છે. મિત્ર માટે સર્વસ્વાર્પણ કરતાં કદાપિ અચકાતા નથી. મુખે બલી બતાવવા કરતાં ખરા મિત્ર પ્રસંગોપાત્ત મિત્ર ફરજેને અદા કરી સત્યમિત્ર તરીકે પ્રસિદ્ધ થાય છે. અમે હારા સાચા મિત્ર છીએ, એવું તે મુખથી બેલતા નથી વા સમ ખાતા નથી, પરંતુ મિત્રની ફરજો અદા કરી સત્યમિત્ર તરીકે પ્રસિદ્ધ થાય છે.
અવતરણ–આત્મભેગી મિત્રનું લક્ષણ કહે છે.
કે દે મિત્રના, આપે અવસર શીર; ખરો મિત્ર તે જાણુ, ધીર વીર ગભીર- ૧૧
વિવેચન-મિત્રતાનાં વિશેષ લક્ષણે જણાવવામાં આવે છે. જે મનુષ્ય પોતાના મિત્રના દેષને ઢાંકવાવાળો છે, વળી જરૂર પડે તે મિત્રને આપત્તિમાં પિતાનું માથું આપવા તૈયાર થાય છે, તેમજ પીરતા, વીરતા અને ગભીરતાને ધારણ કરવાવાળો છે તે મનુષ્ય મિત્ર નામને શોભાવનારે છે.
અગ્રેજીમાં કહેવત છે કે “ Irr is human” માણસ મંત્ર ભૂલને પાત્ર છે કે તે નિયમાનુસાર પિતાના મિત્ર ભૂલથી વા પાપ વૃત્તિથી નિંદવાલાયક કર્મ કર્યું હોય, તે સમયે જે પિતાના મિત્રનાં છિદ્રને ઉઘાડાં પાડતું નથી, પરંતુ ઉલટ તે હાંકે છે. તેવાજ મનુષ્ય “દિલેજાન” મિત્ર કહેવાય છે. પિતાના મિત્રના આવા કૃત્યથી ગમ શહેલી ઉચ્ચ હૃદયભાવનાને ખ્યાલ લાવી મન લખાયા
For Private And Personal Use Only