________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
શ્રીમય કુતરાના દાંત વખાણ્યા હતા, તેથી તેમના પર એક દેવ ખુશ થયે હતેા. ગુણરાગી ગુણવાળા મિત્ર કદાપિ પેાતાના મિત્રના દોષોને ઉઘાડતા નથી, તેમજ તેનું અપ્રિય કરતાં છતાં પણ તે મિત્રના અવગુણાને પ્રકાશી તેની ફજેતી કરતા નથી. પ્રતાપરાણાના વિશ્વાસુ મિત્ર ઝાલારાણા હતા,તેથી અરવલ્લિના યુદ્ધમાં તેણે પ્રતાપરાણાનું છત્ર પોતાના મસ્તકપર ધરાવી આત્મત્યાગ કીધા હતા. અવિશ્વાસી મનુષ્ય કદાપિ ભક્ત, શિષ્ય, મિત્ર અને નાકર બની શકતા નથી. વિશ્વાસ વિના એક ક્ષણ માત્ર પણ વિશ્વમાં ચાલી શકે તેમ નથી, માટે અવિશ્વાસીને કદાપિ મિત્ર ન કરવા જોઇએ. જેને પેાતાના પર વિશ્વાસ નથી તેને પેાતાની કિમત નથી. માટે તેવા અવિશ્વાસીને કદાપિ મિત્ર ન કરવા જોઈએ. જે પેાતાના વિશ્વાસી હોય છે તે મિત્ર થવાને લાયક છે. તેમજ જે પરમાર્થી હાય છે તે મિત્ર અનવાને અધિકારી થઈ શકે છે. પરમાર્થી મનુષ્ય વિશ્વવતિસર્વ જીવોનુ શ્રેય કરવા પ્રવૃત્તિ કરી શકે છે તે તે સ્વમિત્રનું શ્રેય કરે એમાં શું આશ્ચય !!! પરમાર્થી મનુષ્ય મિત્ર બનીને મિત્રને પણ પરમાર્થી બનાવી શકે છે. જે નિર્ભય મનનેા છે તે પ્રાણાંતે અસત્ માર્ગે જતા નથી માટે નિર્ભયી સત્યવકતાને મિત્ર કરવા જોઇએ,
તે
મિત્ર ચેાગ્ય મનુષ્ય.
સજ્જનતા મનમાં ધરે, મિત્રગુણાને ગાય; સાહાય કરે વિપત્તિમાં, મિત્રખરે તે થાય,
For Private And Personal Use Only
૧૫
૧૦
વિવેચનઃ—અહિં આં સજ્જન મિત્રનું લક્ષણુ ખતાવે છે. જે મનુષ્યના હૃદયમાં દુષ્ટતા અને કટુતા નથી, જેની રહેણી, કહેણી અને શ્રેણી સજ્જન પુરૂષને છાજે તેવી છે, જેના બાહ્ય અને અન્તર્ આત્મા ઢાંગી ભેદભાવાથી જુદો નથી પણ એકસ્વરૂપ છે તેવાજ મનુષ્યા મિત્ર ધર્મ સ્વરૂપને જાણનારા વદી શકાય છે.
વળી જે મિત્રના શૃણ્ણાની સ્તુતિ કરી તેઓને જગતમાં પ્રકાશિત