________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
મિત્રમૈત્રી.
ક્તિનાં છિદ્ર જેવા જેનું મન દોડતું નથી પણ ગુણ શોધવા દોડે છે. તેવા મનુષ્યે મિત્ર થવા ચાગ્ય લેખી શકાય છે. આ ઉપરાંત જે મ નુષ્યો પેાતાની તેમજ મિત્રની રહેણી કરણીમાં વિશ્વાસ રાખી શકે છે, તેવા મનુષ્યાને પેાતાના ઉપર તેમજ પોતાના મિત્ર પર કોઇ કાળે પણ શ’સય ઉદ્ભવતા નથી. જેનું હૃદય પારમાર્થિકભાવના એવાળુ છે, જેની ઇચ્છા ગરીબ ગરબાનું દારિદ્ર ટાળવાની છે, જેને જગા જીવાનુ' ભલું કરવાની જીજ્ઞાસા છે, તેવાજ મનુષ્યે મિત્ર વા સ્નેહી થવાને ચાગ્ય ગણાય છે.
જે સત્ય વકતા છે, જેનુ’ ચારિત્ર નીતિમય છે, બુદ્ધિ નિર્માળ છે, તેવા મનુષ્યોને સજ્જન મિત્ર તરીકે ગણવા, ગુરૂમહારાજને ઉપદેશ છે. તેવી મિત્રતામાં સ્વ અને પરના લાલ સચવાય છે. તેથી જ તે ઈચ્છવા ચેાગ્ય લેખી શકાય છે.
ઉપર કહ્યા તેવા મિત્ર સબંધ જોડાતા કિચિત માત્ર ભેદભાવ રહેતા નથી. મહાન્ લેખક એમરસન કહે છે તે પ્રમાણે તેના સ`બધ લેખી શકાય છેઃ~
**
A friend is a person with whom I may be sincere. Before him I may think aloud. I am arrived at last in the presence of a man so real and equal that I drop even those undermost garments of dissimulation, courtesy as secondthrough which men never put off; and may deal with him with the simplicity and whole--ness which one chemical atom meets another,
For Private And Personal Use Only
"3
ચેાગ્ય મિત્રાની પ્રાપ્તિવડે સર્વ સુખાની પ્રાપ્તિ કરી શકાય છે. સર્વ ગુણામાં ગુણુરાગ ગુણ શિરોમણિ છે. આ કાળમાં જેનામાં ગુણાનુરાગ છે તે સત્ય મિત્ર થવાને ચાગ્ય છે. જ્યાં ત્યાં ગુણો દેખવા અને ઢાષાને ઢાંકવા એવી દૃષ્ટિધારક મિત્ર, પેાતાના મિત્રનુ શ્રેય: સાધી શકે છે. શ્રીકૃષ્ણમાં ગુણાનુરાગઢષ્ટિ હતી તેથી તેમણે મરેલા ફુગ -