________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૮
www.kobatirth.org
મિત્રમૈત્રી.
દિવ્યાનન્દ જ મિત્રથી, વિશ્વવિષે થાનાર; સ્વય' મિત્ર ના મિત્ર તે, સમજે નહીં ગમાર,
મિત્ર સમર્પણ જે કરે, મિત્ર ચેાગી તે થાય; આત્મભાગી થઇ વિશ્વમાં, મિત્ર રહસ્યને પાય.
દિલના તારાતારથી, માને વાતો થાય; મિત્ર મહત્તા ત્યાં ખરી, પરાવિષે પરખાય.
મિત્ર વિચાર। ભાસતા, પરાવિષે યકાર; મિત્ર ચેગી તે જાણવા, મહામિત્ર અવતાર.
મળી ગયા જીવજીવથી, થઈ ગયાં મન એક; પ્રગટ દિવ્યાનન્દ ત્યાં, રહે સ્વભાવે ટેક.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રાનન્દ ન મેળળ્યે, કરી મિત્ર તેા જાણુ; મિત્રપણું તે આાથી, અન્તર્ મેળ ન આણુ,
મિત્ર ભૂપતિ એક છે, યતિ મિત્રને જાણ; મિત્રા ભાગી ચેગી કૈ, નિમિત્ત ભેદે માન.
જેની જેવી પ્રકૃતિ, કરે તેવી વાત; શુકર્માનુસારથી, મળે ઘાતથી ઘાત.
મિત્ર સ`ગથી વિશ્વમાં, વહે જીવન જયકાર; વ્યવહારે એ જાણીને, મિત્ર કરી સુખકાર.
અભયકુમારે મિત્રને, કર્યાં ધર્માં અવતાર; આત્મભાગથી મિત્રતા, શોભે છે સ’સાર.
સુજન મિત્રના સ`ગથી, પામે સ્વર્ગ વિમાન, મિત્ર મહાદય સિદ્ધિયે, પામે શિવનું સ્થાન.
For Private And Personal Use Only
૧૯૧
૧૯૨
૧૯૩
૧૯૪
૧૯૫
૧૯૬
૧૯૭
૧૯૮
૧૯૯
૨૦૦
૨૦૧