________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૭.
૧૦
૧૮૧
સાને સમજે ચિત્તને, કરે કહ્યા વણુ કાજ; મગજ ન ખવે વાતમાં, સાધે સઘળા સાજ.. દ્રવ્ય ક્ષેત્રને કાળને, જાણ વતે જેહ વર્તાવે નિજ મિત્રને, શ્રેષ્ઠ મિત્ર છે એહ. હાય કરી ફૂલે નહીં, કરે નહીં બકવાદ; દીન થાય ના દુઃખથી, સુખમાં નહિ ઉન્માદ. એવા મન માન્યા મલે, મિત્રો તે સુખ થાય; આત્મોન્નતિ વેગે થતી, પરમદશા પ્રકટાય: આત્મોન્નતિ નતિ,
વિન્નતિ કરનાર; મિત્રનતિ કરનારને, મિત્ર અણધાર.
૧૮૨
૧૩
૧૮૪
૧૮૫
એકન્નતિ જ્ઞાનેન્નતિ, શુભ પ્રગતિ કરનાર; મિત્ર મળે મહા ભાગ્યથી, ધન્ય ધન્ય અવતાર. માતૃભૂમિ પ્રેમી સદા, શુભ કાર્યો કરનાર; વિશાલ દષ્ટિ મિત્રની, ખરી મિત્રતા ધાર.
૧૮૬
સ્વદેશભક્તિરત સદા, ઉત્સાહી દાતાર મિત્ર કરે એવા ભલા, કર્મ યેગી અવતાર.
૧૭
મિત્રહદયની દિવ્યતા, મિત્ર વિના ન જણાય; મિત્ર હૃદય જાણ્યા પછી, જરા ન ભેદ રહાય,
૧૮
૧૮૯
મિત્ર હૃદય પિઠા પછી, પ્રગટે દિવ્યાનંદ, દિવ્ય મિત્ર એ વાદો, દુર્મતિ લહે ન ગબ્ધ મિત્ર વિના ન રહાય છે, જીવ્યું નહિ છવાય; પ્રતિકૃતિ નિજ જીવની, મિત્ર સદા સહાય,
૧૯૦
For Private And Personal Use Only