________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૦
મિત્રમૈત્રી.
એ વાકયના અનુભવ કરી મિત્ર કરવો જોઇએ પર’તુ ક્રુ તિપ્રદમિત્ર ન કરવા જોઇએ. દ્રુતિપ્રૠમિત્રથી અતે ધન, સત્તા, શક્તિ વગેરેના નાશ થાય છે. દુર્બુદ્ધિ દેનારાનાં લક્ષણાને પહેલાં જાણવાં જોઇએ. સદ્ગુરૂ સમાગમથી સુબુદ્ધિપ્રદમિત્ર અને ક્રુદ્ધિપ્રદમિત્રના અનુભવ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસુધારક મિત્ર.
અધારે દીપક સમા, વૃષ્ટિ સમ મિત્ર; મળતાં ચઢતી જાણવી, સુધરે ચિત્તવિચિત્ર. ૧૨૬
વિવેચનઃ—અધારામાં દ્વીપક થવાથી જેમ અધારૂ' દૂર થ ઇને અદ્રશ્યપદાર્થો દૃષ્ટિગોચર થાય છે, તેમ સદાચારીમિત્રની સગતિથકી ચિત્તના અંધકાર દૂર થઈ સદસત્ વસ્તુને પારખી શકાય છે. તથા વૃદ્ધ મનુષ્યને જેમ લાકડી તે ટેકારૂપ છે અને તેથી માર્ગોમાં વહન થવું. સુગમ પડે છે તેમ સજ્જન મિત્ર તે સન્માગે ચાલવામાં અવશ્ય યષ્ટિકારૂપ છે, અને તેવા મિત્ર મળે તાજ આપણી ચઢતી થાયછે. તેથી વિચિત્ર સ`સ્કારવાળુ' જે ચિત્ત તે પણ સુધરી જાય છે માટે તેવા મિત્રની સગતિ અવશ્ય કરવી જોઇએ.
મિત્ર પ્રાથના.
દુમતિ મિત્ર મળેા નહીં, માગીએ પ્રભુ પાસ; સુમતિપ્રદ મિત્ર મળેા, માગેા પ્રભુથી ખાસ. ૧૨૩
વિવેચનઃ——દુમતિવાળા મિત્રોથી પગલે પગલે દુઃખ ઉત્પન્ન થાય છે, અને તેથી સ ધાર્મિક તથા વ્યવહારિક કાર્યમાં અનેક વિઘ્ના ઉત્પન્ન થાય છે માટે પ્રભુની પાસે એટલુ જ માગવું જોઇએ કે એવા દુષ્ટ મતિવાળા મિત્રની કક્રિષણ સંગત થાએ નહિ, અને સારી મતિને આપનાર સજ્જન મિત્રાની સંગત સદા કાયમ રહેા. એવી પ્રભુની પાસે અવશ્ય માગણી કરવી જોઈએ. શેઠને સાચા નાકરા
For Private And Personal Use Only