________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિમૈત્રી.
૧૪૮
અww
જીદગી કેઈ કાળે પણ સુધારવાની નથી. માટે જે જીદગીને સુધારવાની સજનતા પ્રાપ્ત કરવી હોય તે અવશ્ય સજજન મિત્રની સંગત કરવી. વળી સજન મિત્ર તે કલ્પવૃક્ષ સદશ મનવાંચ્છિત પૂર્ણ કરનાર છે. માટે તેવા કલ્પવૃક્ષ સરખા સન્મિત્રને ત્યાગીને બાવળ સરખા એટલે જેની સંગતિથી જીદગીમાં અનેક શલ્ય દુઃખ ઉશ્યન થાય તેવા મિત્રની સંગત ન કરવી તેજ શ્રેયસ્કર છે.
સગુણ મિત્ર પ્રાપ્તિથી સર્વ મળ્યું જાણવું. ધન સત્તા મળતાં અરે, મળ્યું ન કિચિત્ માન; મિત્ર મળે જે સગુણ, મધું સવ મન જાણુ ૧૨૦
વિવેચન –ઘણુ લક્ષમી મળી, ઘણે વૈભવ મળ્યા અને ઘણાં શણગલિક આનંદનાં સાધન મજ્યાં, તેમજ સર્વ પ્રકારની સત્તા, અધિકારણ અને પદવીઓ પણ મળી, તે પણ જ્યાં સુધી સગુણ એ એક પણ મિત્ર મળે નથી ત્યાં સુધી મને કંઈપણ મળ્યું છે એમ માનવું નહિ. પરંતુ જે એક સદગુણ મિત્ર જ પ્રાપ્ત થાય અને ધન સત્તાદિ કંઈપણ ન મળે તે મને સર્વ મળ્યું છે એમ માનવું, માટે સર્વ મેળવવા કરતાં એક સદ્દગુણી મિત્રને જ મેળવવા કે જેથી જગીને અવશ્ય સુધારો થાય અને આત્માનંદ સપજે. દુર્મતિ દેનારને મિત્ર કરવાથી થતી હાનિ. દુર્મતિ દેનાર છે, મિત્ર મળે સંસાર ચઢતીની પડતી થતી, મળે ન સત્યાચાર૧૨
વિવેચન –ધવલશેઠને જેવા દુર્મતિદેનાર મિત્રે મળ્યા હતા તેવા સંસારમાં જે દુર્મતિને આપનાર અને હાજી હા કરનાર મિત્ર મળે તે ચઢતીને બદલે પડતી દશા જ પ્રાપ્ત થાય છે, અને સત્ય આચાર શું? છે, તેનું ભાન થતું નથી. માટે દુર્બુદ્ધિ આપનાર મિની સંગત કરી પણ કરવી નહિ. માનસ્ટરને રિયન
For Private And Personal Use Only