________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી:
૧૪૩:
^
^^^
^^^
^
^
^
^^^
^^^
^^^
^
^
દોષને દેવામાં તે માતાની ગરજ સારે છે અને આત્મદેને ટાળવામાં તે પિતાની ગરજ સારે છે. કહ્યું છે કે –
મિત્રે મળે સાચા મહને જે દિલનું સર્વસ્વ દે સાથે રહે દિલથી સદા સુખદુઃખમાં ભાગી બને ચાલે અમારી વાટમાં શાને સરીખે પ્રેમીઓ એ દિલ લઈને દીલને આનન્દ આપે વાતમાં સુવર્ણ પેઠે સંગથી અભંગરંગે શુભ જીવજાન અખ્તર જાણે આચારે સમ સહુ કૃત્યમાં જેવું અમારું રૂપ તે તે બને સહકાજમાં તનછાય મન વિશ્રામ હાલે મિત્ર એ સ્વજ સમે છે કાર્યો કરે નિષ્કામ બુદ્ધિથી રહી સાથે સદા; સાથે ફરે ધ્યાન જ ધરે સાથે અનુભવ એગમાં, હારૂ અને હારું તજી પ્રારબ્ધ વેદે શાક્ષી ઈં;
એ હૃદયને મિત્ર તેને હું અને તે મુજ અહે છે આચાર અને વિચારથી અતિ દુષ્ટ, વિશ્વાસઘાતી, પ્રપંચી, સ્વાથ, દુષ્ટ વિની સંગત કરવાથી પગલે પગલે તે દુઃખને આપવા સમર્થ થાય છે અને તે મનમાં ઈર્ષાઓ પ્રગટાવે છે. પોતે દુર્ગુણેના ખાડામાં પડે છે અને સ્વય મિત્રને ધકેલે છે. પિતાનામાં જે જે જાતના દે હોય છે તે તે દોષને મિત્રમાં પ્રગટાવવા યત્ન કરે છે. જ્ઞાની મિત્રની સંગત આદરવા ગ્ય છે અને દુષ્ટ મિત્રની સંગત ત્યાગ કરવા એગ્ય છે. જ્ઞાની મિત્રોની શિખામણે પ્રમાણે વર્તવું અને જ્ઞાની મિત્રોની કર્તવ્ય કાર્યોનાં સલાહ લેવી.
જ્યાં જાતિ વૈર છે ત્યાં મિત્રતા ટકતી નથી. જાતિ વૈર ત્યાં મિત્રતા, ટકે નહીં કે કાળ; મૂષક સાથે મૈત્રી કરી, બિડાલ દે ઝટ ફાળ. ૧૦૯ વિવેચન – જ્યાં જાતિ વેર હેય ત્યાં મિત્રતા સદાકાળ ટી
For Private And Personal Use Only