________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
: ---
-
-
-
--
--
-
ચેથી તે શયતાન બની એક બીજાના બુરામાં ભાગ લે છે. ઈગ્લાંડ અને જર્મનીની મિત્રતા તરફ ખ્યાલ કરે. જેઓ રાગદ્વેષને તાબે રહે છે, તેઓ શિષ્ય, મિત્ર બનવાને લાયક બનતા નથી. એક બીજાને જેઓ અહિતકર્તા માને છે તેઓ મિત્ર બની શકતા નથી. મિત્ર બનીને જેઓ દગા પ્રપંચેથી મિત્રના વિશ્વાસને ઘાત કરે છે, તેઓના સમાન આ વિશ્વમાં કે પાપી નથી. . મિત્રો તમઝ, ફિ વિશ્વાસઘાતનrતે નથતિ, સાવચંદ્રષિા ા મિત્રદ્રોહ, મિત્ર વિશ્વાસઘાત અને મિત્રેમાં ફાટફુટ કરનારાઓ, આ વિશ્વમાં પાપી છે અને તે જીવવા લાયક નથી. મિત્રદ્રોહ કરીને સકલ વિશ્વને કઈ રાજા બને તે પણ અદષ્ટમુખ કહેવાય છે. મિત્રદ્રોહ, મિત્ર સાથે દો રમમિત્રની સાથે પ્રપંચે રમવા અને મિત્રોથી ફુટ કરીને જે જીવે છે તેઓ જીવતા છતા મરણ પામેલા છે. તેઓ અનેક પ્રકારની સુખની લીલાઓ ભલે કરતા હોય તેથી શું ? દુર્જન મિત્ર બનવા કરતાં શરીરને નાશ સારે. ઉપર પ્રમાણે સાર અવધીને મિત્રના ગુણ પ્રાપ્ત કરવા જોઈએ. સ્વાર્થી, દ્રોહી, માબાપનું અપમાન કરનાર, ગુરૂની નિન્દા કરનાર, પિતાના ઉપરીને દ્રોહ કરનાર, સ્વાર્થ ભાથી કોઈ પણ જાતનું પાપ ન કરનાર મનુષ્ય, કદાપિ કેઈને મિત્ર બનવાને લાયક બની શકતા નથી.
અવતરણ-જ્ઞાનાદિક ગુણે વિના મિત્રતા નતી નથી. જ્ઞાન વિના નહિ મિત્રતા, વિકમને નહિ મિત્ર સમજે સજજન ચિત્તમાં, હે ચિત્ત અમિત્ર,
વિવેચન-જ્ઞાન વિના ખરી મિત્રતા બંધાતી નથી, કારણકે જ્ઞાનથી મિત્ર અને અમિત્રનું સ્વરૂપ સમજાય છે. જ્ઞાનથી સત્ય મિત્રોની સાથે સંબંધ બાંધી શકાય છે, શાનથી ઉદાર હૃદયની ખીલવણી થાય છે, જ્ઞાનથી મીઠા બોલમાં છુપાં રહેલાં ઝેરી બિન્દુઓને જ્ઞાની તુત પારખી શકે છે. જ્યાં સુધી મિત્રતારૂપ સુવર્ણ, જ્ઞાનરૂપ કોટીથી પરખાયું નથી, ત્યાં સુધી તેની ખરી કીંમત અકાતી નથી. માટે
For Private And Personal Use Only