________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૦
મિત્રમૈત્રી.
વિશ્વાસુ અની જવુ' નહિ, દુષ્ટમનુષ્યાના આશયા એકદમ જાણી શકાતા નથી. માટે યુકિત પ્રયુકિતથી તેના આશયાને ગુપ્ત રીતે જાણી લેવા અને કુમિત્ર જણાયા ખાદ તેનાથી દૂર રહેવું.
ફાલી ખાનાર અને અવસર આવે ભાગી જનાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂષક પેઠે શૈલીને, સઘળુ' વચી ખાય; મિત્ર એ જાણવા, અવસર નાસી જાય. દુષ્ટ
૩
વિવેચનઃ૧ઃ—આ વિશ્વમાં જ્ઞાનની દ્રષ્ટિએ એવા ઘણા મિત્રો દેખવામાં આવે છે કે તે બાલ્યાવસ્થામાં સાથે રમેલા, સાથે જમેલા, સાથે કેલા, અનેક પ્રકારના કાલકરાર તેમની સમજ પ્રમાણે કરેલા હોય છે. પરંતુ જ્યાંસુધી સ'કટસમય નથી આવ્યે ત્યાં સુધી અનેક પ્રકારનાં કાડૅની અંદર ગુલતાન બનેલા દેખાય છે, પરતુ તેવા મિત્રા *સેાટીના સમયે પેાતાની ફરજને દેશવટો આપી, સ્વાર્થી બની નિમકહરામી થઇ, સ્વમિત્રને ત્યાગ કરી તેના અનેક અનાવટી દુ અન્યના આગળ જણાવી છટકી જાય છે. તે મિત્રા ઉપરની કવિતાનાં ઉપદેશેલાં વચનને લાયક હોય છે. એટલે ઉંદર રૂપ મિત્રને જ્યાંસુધી ધનરૂપ ખોરાક મળે છે ત્યાંસુધી તે પેાતાના કૃત્રિમ માનેલા મિત્રને અનેક પ્રકારનાં મિષ્ટ્રવચનવર્ડ ઠગીને પેાતાને દૃષ્ટસ્વાર્થ સાધી નિમકહરામી અને છે, અને જ્યારે મિત્ર કજ મજાવવાની આવે છે ત્યારે નાશી જાય છે. માટે તેવા મિત્રથી દૂર રહેવું એવુ જ્ઞાનીએનું કથન છે.
લાળા મૂખને મિત્ર કરવાથી થતી હાનિ,
૯૪
*કે ન મનમાં વાત કઇં, છાનુ કરે પ્રકાશ; મિત્ર અમિત્ર ન જાણુતા, મૂર્ખ મિત્ર તે ખાસ. વિવેચનઃ—મૂર્ખ મિત્રનુ લક્ષણ કહેછે. ભૂમિત્રના મનમાં પુી ગુપ્ત વાત ટકતી નથી. ગમે તેવી છાની વાતને તે ગમે ત્યાં પ્રકાશ કરે છે. પ્રસ`ગે ખેલવુડવા અપ્રસ'ગે ખેલવું તેમાં પણ શુ' ખેલવું અને શુ ન ઓલવુ તે કઈ સમજી શકતા નથી. પોતાના મિત્ર કાણુ છે.
For Private And Personal Use Only