________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૩૧
અમિત્ર અર્થાત્ શત્રુ કોણ છે?તે મૂર્ખ પરિપૂર્ણ જાણી શકતે નથી. મિત્રનું હિત શામાં રહેલું છે તે પણ તે જાણી શકતું નથી. તથા મિત્રના હિતસ્વીએ કેણુ છે અને અહિતસ્વીએ કેણ છે? તે પણ તે જાણી શકતે નથી એ તે મૂર્ખ મિત્ર જાણ. મૂખ મિત્રને મિત્રના કર્તવ્યનું જ્ઞાન હેતું નથી તેમજ ગ્રહણ વખતે સાપ કાઢવા જેવી પ્રવૃત્તિ કરે છે, તથા વિવાહની વરણી કરી નાખે છે ત્રણ મૂર્ખ મિત્રેની પેઠે તેના દષ્ટતે જાણવાં. મૂર્ખ મિત્રના હૃદયમાંથી ધૂર્ત મનુષ્ય યુક્તિપ્રયુતિથી સર્વ વાતે ઍકાવે છે અને પશ્ચાત્ તેને નાશ કરી શકે છે. વનમાં વાસ કરે સારે, પણ મૂખ મિત્ર કરે સારે નહિ. પગલે પગલે મૂર્ખ મિત્રના સહવાસથી દુઃખ થાય છે. પિતાની આજ્ઞા પ્રમાણે મૂખ મિત્ર પ્રવર્તતે હોય તે પણ નૃપતિરક્ષકમૂખવાનની પિઠે તે સ્વાત્માને નાશક બને છે. પંરતો િવ શg, ર્નર જૂ હિતકાર, વાનળદત નran, શિખરેખા ક્ષતઃ + મૂર્ખ મિત્રોના સહવાસથી દૂર રહેવામાં શાંતિ છે. મૂર્ખ મિત્રને ગમે તેવા પ્રસગે કેઈ ધુર્ત ભમાવીને મિત્રોને દુશ્મન બનાવી દે છે. આ ઉપર ગુરૂશ્રીએ બનાવેલી છે મૂખની સંગત કેઈ ન કાળમાંહે સારી, આપે છે દુઃખ બહુ ભારી રે ! મિત્રની છે એ કવિતા વાંચવી. (ભજન સંગ્રહ ભાગ ૧).
મૂર્ખ મિત્રથી થતી હાનિ. અવસર દશા ન જાણુ, શક્તિ દેશ અજાણુમિત્ર ભલો ના તેહ, કરેજ માટી હાણ ૫
વિવેચન –હાનિકારક મિત્રનું લક્ષણે કથે છે. જે મિત્ર બને છે પણ શુભાશુભ અવસર જાણી શકતું નથી, મિત્રની અને પિતાની દશાનો અને આજુબાજુના શુભાશુભ પ્રસંગેને ખ્યાલ કરી શકતું નથી. ધન, સત્તા, વિદ્યા, આધ્યાત્મિક આદિ શકિતમાંથી પિતાની પાસે કઈ કઈ શકિત છે અને પોતાના મિત્રની પાસે કઈ કઈ શક્તિ છે, તે જે જાણી શકતું નથી, તથા મિત્રના હૃદયને જે જાણી શકતો નથી,
For Private And Personal Use Only