________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
જ્ઞાની યાગીની મિત્ર દશાનું સ્વરૂપ. એવા જ્ઞાની ચેગીને, રહે ન બાકી કાં; મુક્તિ તેના હૃદયમાં, મુક્તિ સુખ છે આંહિ ૯૧
૧૨૯
વિવેચનઃ—ઉપર્યું કત દુહામાં જે ભાવ કચ્ચે છે તેને હૃદયમાં ઉતારીને આ દુહાના વિવેચનના અનુભવ કરવા જોઈએ. ઉપર્યું ત આત્મજ્ઞાની ચેાગીને આ વિશ્વમાં સર્વ જીવાના આત્મિક મિત્રો બન્યા પશ્ચાત્ કે'ઇપણ ખાકી રહેતું નથી. એવા સ જ્ઞાની ચાગીના હૃદયમાં અત્ર અમુકાપેક્ષાએ મુક્તિ છે અને મુક્તિનુ સુખ છે. આત્માની શુદ્ધતાને જેણે અનુભવી છે તેને ઉપર્યુક્ત કથ્યસારના અનુભવ આવે છે. સંપૂર્ણ મહાન યોગીને મુક્તિ સુખના હૃદયમાં સાક્ષાત્કાર થાય છે. સવૃત્તિયેાની પેલીપાર ગયેલ જ્ઞાની યેાગીના સબ્યાપક અનુભવ પ્રાપ્ત કરવા, તે કઇ સામાન્ય વાત નથી. સ્થૂલજગતમાં વસતાં જેઓ દુષ્ટવાસનાની પેલી પાર જાય છે. સદા સ્વાથ ત્યાગ, માનપમાન, અને અહભાવને વરજે છે તે ખરેખર, મરજીવા ખની, નિર્મોહી મની સિદ્ધતા પ્રાપ્ત કર છે. દુષ્ટ મિત્ર ન કરવા જોઇએ.
For Private And Personal Use Only
૯૨
ખાઇ ખાદે ખતથી, સામેા પાછે થાય; મિત્ર કરી ના એહવા, નાશ કરે એ ન્યાય. વિવેચનઃ—મિત્રનુ ખાઈ પાછું તેનું ખંતથી ખોદે છે અને પુનઃ મિત્રના સામે થાય છે, મિત્રનુ સČથા અશુભ કરવા અનેક પ્રપંચેા રચે છે, મિત્રને સતાવવા ધૃતતા કરી કાંઇપણ બાકી શખતે નથી એવા મિત્ર કદાપિ કરવા નહીં. કારણ કે એને મનુષ્ય મિત્ર અનીને મિત્રના સર્વસ્વના નાશ કરી શકે છે, મિત્રની પાસે કાંઇ હાય તેમાંથી સ્વાથી મિત્ર કંઈને ક’ઇ ખાવા ધાય છે. શ્રીપાલરાનનુ ધવલશેકે જેમ અશુભ કરવા ખાકી શખ્યુ' નહીં, તેમ મિત્રને પેાતાના પર વિશ્વાસ પાડીને પશ્ચાત્ મિત્રનુ ખાંતથી ખાય છે માટે મિત્રા કરતાં પૂર્વે મિત્રોની વૃત્તિયાને અને તેનાં આચારણાને તપાસી, તેને ખૂબ સુવર્ણની પેઠે કસવા, તેની પૂર્ણ પરીક્ષા કરવી, એકદમ ઇના