________________
Shri Mahavir Jain Aradhana Kendra
the
www.kobatirth.org
મિત્રમૈત્રી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારના સદ્વિદ્યા, ક્ષમા, શુદ્ધપ્રેમ, પરમાર્થવૃત્તિ વગેરે ગુણા હાય છે, તેઓ મિત્રા ને સવ શુભગુણાની ઉન્નતિમાં સાહામ્ય કરે છે. સત્વગુણી મિત્રથી લાડુચુ’ખકના આકષ ણુની પેઠે ગુણાની પ્રાપ્તિ થાય છે, અને તેઓ આત્મબળથી સત્ત્વગુણની અસર અન્યેાપર કરીને દુગુણા તથા દુષ્ટ વ્યસનાથી મિત્રાને બચાવી શકે છે.
સત્વગુણી મિત્રાને કોઇ પ્રસગે રજોગુણી અને તમેગુણી મિત્રા ઉપયોગી થઇ પડે છે.
કાંટાની વાડા સમા, રજસ્તમેાગુણુ મિત્ર; સત્ત્વગુણીને જાણવા, અને પ્રસગે અમિત્ર. ૭૯
વિવેચનઃ—ક્ષેત્રને કાંટાની વાડ હોય છે. કાંટાની વાડ વિના ક્ષેત્રપાકનું રક્ષણ થતું નથી, સત્વગુણી મિત્રાના રક્ષણાર્થે કાંટાની વાડ સમાન કાઈ પ્રસગે રજોગુણી અને તમેગુણી મિત્રા અને છે, કાંટાથી કાંટા દૂર થાય, ભંગી ભંગીને જીતે, તેની પેઠે દુષ્ટ મનુષ્યાથી મચવા માટે રજોગુણી મિત્ર અને તમેગુણી મિત્રે પ્રસંગે ઉપયાગી મને છે. રાજ્ય, ધર્મ, સઘ વગેરેનું રક્ષણ કરવા ક્ષાત્રકમ યાગીની જેમ આવશ્યકતા છે તેમ સજ્જન લોકોને દુષ્ટ મનુષ્યાથી બચવા માટે તેવા રજોગુણી, તમાગુણી મિત્રાની આવશ્યકતા છે, પરંતુ તેઓની સાથે મહુ સાવચેતીથી કામ લેવું પડે છે, તેઓ અમિત્ર-દુશ્મન ન અને એવા ઉપાયો આદરવા પડે છે તે પણ પ્રસંગે તેઓ શત્રુ ખને છે. સિંહની સાથે ખેલ કરવા ખરાખર તેવા મિત્રની સાથે વતન કરતાં સાવચેતી રાખવી પડે છે, સત્વગુણી મનુષ્યને રજોગુણી મિત્રા અને તમેગુંણી મિત્રા પ્રસગે અમિત્રને છે.રજોગુણી મિત્રા કરતાં અને તમે ગુણી મિત્ર કરતાં સાત્વિકગુણી મિત્રાનુ... અનંતઘણું મળ ખીલે છે, તેથી તેઓ આત્મશક્તિઓને ખીલવવા માટે શક્તિમાન્ થાય છે. રજોગુણી વૃત્તિયા અને તમેગુણી વૃત્તિયાના પૂજારી મિત્રા આત્માની જ્ઞાનાદિ શક્તિઓના પૂજારી બની શકતા નથી માટે તે સત્યસ્વાત્માન્નતિ કરવાને શક્તિમાન થતા નથી.
For Private And Personal Use Only