________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
મ
સ્પર એક બીજાને અનુકુલ વૃત્તિથી મિત્રતાની લીલાના ખેલ ખેલે છે, અને તેમાં વૃત્તિ ફેરે અનેક પરિવર્તને કર્યા કરે છે. આવી મનની લીલાને પાર આવતું નથી. જ્યારે તેઓ આત્માઓને પરસ્પર મિ માનીને આત્મગુણવડે યુકત બની પરસ્પર એક બીજાના આત્માની સાથે એક રૂપ બની જાય છે. ત્યારે તેઓ આત્મસુખમય જીવન રસથી રસિક બને છે અને દુખેથી મુક્ત થાય છે.
રજોગુણી, તમે ગુણી અને સત્ત્વગુણી મિત્રોનું સ્વરૂપ જણાવે છે. રજોગુણ મિત્રો ઘણું, તમે ગુણી નહિ પાર; સત્વગુણ મિત્રો અહા, વિરલા જગ નિધાર ૭૮
વિવેચના–રજોગુણી મિત્રે ઘણું છે અને તમે ગુણ મિત્રને વિશ્વમાં પાર નથી. સત્ત્વગુણ મિત્રો તે વિશ્વમાં વિરલા હોય છે. સ્વાથી, લોભી, કપટી એવા રજોગુણી મિત્ર હોય છે. અહંકારી, ઢેલી. માની, પ્રપંચી, ઘીમાં રંગને જંગ કરનાર એવા તમે ગુણ મિત્રો હોય છે. તમગુણ મિત્રે કે, કલેશ, ઈર્ષ્યા, વૈર, પ્રપંચ, અને યુદ્ધ વગેરેથી મિત્રનું અશુભ કરવા સમર્થ બને છે. અનેક પ્રકારના દુર્ગણોને ધારક તમોગુણમિત્રોને જેઓ કરે છે તેઓ પણ દુર્ગુણ અને દુન્ય સનેના દાસ બને છે. રજોગુણીમિત્રો અને તમેઝુણી મિત્રો પરસ્પર એક બીજાની મિત્રતાનો ભંગ થતાં નિન્દા, ઈર્ષ્યા, અને એક બીજાના નાશની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં ખચકાતા નથી. તમોગુણી મિત્રો કેધાદિકથી પિતાના આત્માને નાશ કરે છે, અને સ્વાત્માને અનેક વિપત્તિનું ઘર બનાવે છે, તે તેઓ પોતાના મિત્રને સુખ શાંતિના માર્ગે કયાંથી લઈ શકે? તમે ગુણ મિત્રો કે વખત પ્રતિકુળતા થતાં સર્વથી ભુંડા થાય છે. તમે ગુણ મિત્રે ઘીઘડીમાં પ્રસંગ પામીને ગુસ્સે થાય છે. રજોગુણી મિત્રે સ્વાર્થ, લોભ, કપટ, પ્રપંચથી મિત્રોને ફેલી ખાવા પ્રયત્ન કરે છે. તેઓ મુખે મીઠા હોય છે અને હૃદયમાં ઝેરી હોય છે. લક્ષમી–સત્તાવત મનુથેના સંબંધમાં આવી ને સ્વાર્થ સાધવા કેટલાક મિત્ર બને છે. રજોગુણીવૃત્તિ અને તમોગુણવૃત્તિ રહિત સત્વગુણમિત્રમાં અનેક
For Private And Personal Use Only