________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
મિત્રમૈત્રી.
મિત્રને પાઠ ભજવનારી પરસ્પરની મનોવૃત્તિ મુખ્યતાએ હેવાથી મનવૃત્તિનાં પરિવર્તનની સાથે મિત્રવૃત્તિની મિત્રતામાં પણ અનેક પરિવર્તને થાય છે, તેથી મનવૃત્તિની દષ્ટિએ નવું જૂનું અનેક પ્રકારનું દેખવું પડે છે. એક જીવ, મનોવૃત્તિનાં પરિવર્તનથી અનેક મિત્રને બદલતે રહે છે તેમાં મનવૃત્તિ મુખ્ય પાઠ ભજવે છે. જેણે મનવૃત્તિનું રહસ્ય જાણ્યું છે તે મને વૃત્તિપરથી થનાર મિત્રતાનું રહસ્ય પણ કુદ્રત ન્યાયથી સારી રીતે જાણે છે. તેથી મિત્રેની મને વૃત્તિની મિત્રતામાં જે ફારફેરે થાય છે તેમાં તેને આશ્ચર્ય લાગતું નથી. મનના સંબંધે થનારા સર્વ સંબંધે સદાકાલ એક સરખા રહેતા નથી. મગજના વિચારેપર બંધાતી મિત્રતાની પણ ક્ષણિક દશા છે. મને વૃત્તિની પેલી પાર રહેલું શુદ્ધાત્મસ્વરૂપ અવધવાથી સત્ય મિત્રને અનુભવ થાય છે.
મને વૃત્તિ પ્રમાણે મિત્ર બને છે. મનની વૃત્તિ જેવી છે, તેવું સર્વ જણાય; અનુભવીએ એ અનુભવ્યું, મિત્રાવસ્થા પાય. ૭૭
વિવેચન–જેવી મનોવૃત્તિ હોય છે તેવું સર્વ જણાય છે. શિવાવસ્થા પામીને એ અનુભવીએ અનુભવ્યું છે. દષ્ટિપ્રમાણે સૃષ્ટિ છે. જેવી વૃત્તિ તેવું કર્મ રચાય છે. ગવાસિષ્ઠ ગ્રન્થમાં મનવૃત્તિ જેવી છે તેવું જગતું દેખાય છે. તે સંબંધી ઘણું કહેવામાં આવ્યું છે. મનોવૃત્તિને અગ્રગામી કરી જેઓ અન્યની મને વૃત્તિએને મિત્ર બનાવે છે તેઓ ક્ષણિક મનોવૃત્તિની પેલી પાર રહેલી આત્માઓની મિત્રતાને અનુભવ કરવા શકિતમાન્ થતા નથી. જેણે મનવૃત્તિની મિત્રતાને અનુભવ કર્યો છે એવા અનુભવીએ મનેવૃત્તિની સાથે મિત્રતાને અનુભવ કરીને વૃત્તિ મિત્ર સ્વરૂપ અનુભવ્યું છે. તેથી તેને મનવૃત્તિ થનાર મિત્રતામાં વિશેષ સુખમય જીવન, પ્રભુમય જીવનને ખ્યાલ આવી શકતું નથી. રજોગુણ અને વૃત્તિ, તમોગુણી મનોવૃત્તિ અને સાત્વિગુણી મનોવૃત્તિવાળા છો, પર
For Private And Personal Use Only