________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૧૫
ર્તિ સજીવને આત્મવત્ ગણે છે, ત્યારે વિશ્વમાં કયાંયે દુઃખ રહેતું નથી, અને આત્મા સ્વય’ સુખમાં લીન થાય છે. દયા, ક્ષમા, સત્ય, આત્મજ્ઞાનાદિ વડે, આત્માજ આત્માના મિત્ર છે અને વિશ્વના મિત્ર અને છે. સાવિકગુણાવડે આત્મા સ્વરૂપ અને છે અને રજોગુણ, તમાગુણ વડે આત્માજ નરક રૂપ અને છે, શુદ્ધપ્રેમ, એકયભાવ, એક રૂપના આદિ ગુણાવકે આત્મા પાંતાના મિત્ર બનીને આત્માને સહેજ સુખની ખુમારીની ઘે'ન સમપી શકે છે અને અનેક અનુભવાથી વિશ્વને સત્યના પ્રકાશ સમર્પી શકે છે, “ જ્યાં લગી આતમાતત્ત્વ ચિન્ત્યો નહિ ત્યાં લગી સાધના સર્વ ટી. ” આત્માનુ પરિપૂર્ણ શુદ્ધસ્વરૂપ અનુભવવાથી આત્માની કેવલજ્ઞાનરૂપ અનતવ્યાપકતાના અનુભવ આવે છે. શરીર, મન, વાણી આદિ સહુ એક આત્માનાં સાધના છે. એ ત્રણના ઉપયાગ કરનાર આત્મા એ દેહથી ભિન્ન જ્ઞાન દનચારિત્રમય, સચ્ચિદાનન્દમય, શુદ્ધસ્વરૂપ છે, એ શુદ્ધભ્રહ્મરૂપ મિત્રની પ્રાપ્તિથી સર્વ વિશ્વ મિત્રરૂપ બની રહે છે, પશ્ચાત્ વિશ્વમાં કઇ પણ પ્રાપ્ત કરવા જેવું રહેતું નથી.
મનેાવૃત્તિ મિત્ર રહસ્ય જણાવે છે.
મનવૃત્તિની મિત્રતા, ભિન્નભિન્ન જીવ જાણુ; મનેાવૃત્તિ જાણ્યા પછી, મિત્ર રહસ્ય પ્રમાણુ. ૭૬
વિવેચનઃ—વિશ્વમાં અનત જીવે છે. મનેવૃત્તિ ભિન્ન ભિન્ન પ્રકારની છે. કહ્યુ છે કે ‘મુઙેમુશ્કેમતેિમિન્ના ડે લનવયઃ યુરોફેશનવાચારઃ ન ભૂતો ન વિત્તિ મનેવૃત્તિની ભિન્નતાએ મિત્રની ભિન્નતા વતે છે, અસખ્ય પ્રકારની મનેવૃત્તિ જેમ જેમ જુદા જુદા પ્રકારની થતી જાય છે તેમ મિત્રે પણ જુદા જુદા પ્રકારના થતા જાય છે, જેની જેવા પ્રકારની મનાવૃત્તિ છે તેને તેવા પ્રકારના જીવની મિત્રતા ગમે છે. મનેવૃત્તિનાં રહસ્યો જાણ્યા પછી મિત્ર રહસ્યનું ભાન થાય છે. જેએ મનેાવૃત્તિની રમણીયતાના તાબે થઇ અન્યજીવાની મનેાવૃત્તિયેની અનુકુલતાએ મિત્રા અને છે, તેમાં
For Private And Personal Use Only