________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૨
મિત્રમૈત્રી.
વિવેચનઃ વિશ્વમાં સર્વત્ર મનના મેળે મિત્રતા છે. એમ અનુભવષ્ટિથી દેખાય છે. મિત્ર ભાવયુક્ત મન બદલાવાની સાથે મિત્ર કાઇ નથી. મિત્ર ભાવનાના વિપરીત સ’ચેાગા મળતાં લય થાય છે, અને મિત્ર તે પણુ અમિત્ર રૂપે દેખાય છે, મનથી બાંધેલી મિત્રતા અને અમિત્રતા એ એ મનના ધર્મ પ્રમાણે પર્યાય રૂપે ફર્યાં કરે છે. મનુષ્ય, એકખીજાના પરસ્પર મનના સહવાસમાં આવીને મિત્રતા આંધે છે. તે મિત્રતા ખરેખર મનની ક્ષણિકતા હોવાથી ખદલાય છે, મન, રાગદ્વેષમય ચંચળ છે. તેથી પરસ્પર એકબીજાના ચ'ચળ મનથી બાંધેલી મિત્રતા પણ મન બદલાવાની સાથે નષ્ટ થાય છે. એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. વિશ્વમાં મનની દશાએ પરસ્પર મિત્ર થનારાઓની મિત્રતા લાંબા વખત સુધી ટકતી નથી, એમ અનેક મનુષ્યનાં દૃષ્ટાંતથી ખાત્રી થાય છે. મનની જે જે પર્યાયરચનાથી જે જે અને છે તે ક્ષણિક બને છે, તેથી મનથી મિત્રમેળ કરવાના કરતાં પરસ્પર એકબીજાના આત્માને દેખી મિત્રતા કરવી જોઇએ કે જેથી આત્માના ગુણેા પરસ્પર એકસરખા હેાવાથી એકબીજાના આમાની નિત્યતા સાથે આત્મરૂપ મિત્ર દેખીને નિત્ય મિત્રની પ્રાપ્તિ કરી શકાય. મનના મેળે મિત્ર મેળ છે તે વિપરીત સ‘ચેગામાં ટળી જાય છે. માટે આત્માના મેળે મિત્રમેળ કરવાની જરૂર છે.
મન મિત્ર અને મન શત્રુ છે. મન ો મિત્ર બની રહે, મન જો શત્રુ બની રહે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે
જગનુ તે જગ મિત્ર; સહુ વિશ્વ અમિત્ર, છર
વિવેચનં:-મન ને વિશ્વ જીવાનુ મિત્ર અને છે, તેા સવ વિશ્વમિત્રમય જણાય છે, અને મન જો શત્રુ અને છે તે સર્વ વિશ્વ અમિત્ર અર્થાત્ શત્રુમય દેખાય છે. ક્ષણમાં મન આ વિશ્વનું મિત્ર અને છે, અને ક્ષણમાં વિશ્વનું અમિત્ર અને છે. મનની આવી દશાના અલ્પાધિકાંશે વિશ્વજનાને અનુભવ આવ્યા વિના રહેતા નથી. મનથી કપાયલા ગુરૂ, મિત્ર, ભક્ત, સ્વામી, પતિપત્ની આદિ સ
For Private And Personal Use Only