________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
મિત્રનેત્રી.
+
+
અ + +
ભરમાવ્યું હોય તે પિતાના હૃદયને ખુલાસો કરે જઈએ, અને તે ન માને તે ભવિષ્યપર આધાર રાખવું જોઈએ, પણ સહસા કઈ અશુભ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. મિત્રને કઈ બાબતમાં બેટું લાગ્યું હોય તે તેની માફી માગવી જોઈએ અને તેના હૃદયને શાન્ત કરવું જોઈએ તેમ છતાં કઈ પાપ બુદ્ધિથી મિત્ર વિરોધી બને છે તે તે મિત્રધર્મથી ભ્રષ્ટ થાય છે. વનમાં ઝુંપડી બાંધી શેષ જીવન ગાળવું તે સારું છે પરંતુ મિત્રના વિરેધી બનવું તે મહા અધમકાર્ય જસૂવું. મિત્રના વિરોધી બનવાથી અન્ય ભવમાં મહા સુખી અવતારની પ્રાપ્તિ થાય છે અને શુભ મિત્રની પ્રાપ્તિ થતી નથી. મિત્ર માટે બાણ ખમવું પડે તે ખમવું પણ મિત્રના વિરોધી ન બનવું જોઈએ. કઈ પાપના ઉદયથી મિત્રની સાથે બનતું ન આવે તે મિત્રથી દૂર રહેવું વા પ્રસંગે તેના સંબંધમાં આવવું. પરંતુ મિત્રની સાથે વિરોધ વધે એવા સગામાં ગમે તે લાભ થવાને હેય તે પણ ન આવવું. આ પ્રમાણે વર્તવાથી પુણ્ય કર્મને ઉદય થાય છે અને અંતે સત્યને જય થાય છે. સુમિત્રેએ કદાપિ મિત્ર વિરોધી ન બનવું જોઈએ એજ પ્રસંગેપાર હિતશિક્ષા ગ્રાહ્ય કરવી જોઈએ.
મિત્ર વિનાના મનુષ્યની કેવી દશા થાય છે તે જણાવે છે. મિત્ર વિનાને માનવી, મનમાં બહુ ગુચવાય સત્ય ન સજે માર્ગમાં, જ્યાં ત્યાં બહુ ભટકાય છે
વિવેચન –જે મનુષ્યને આ જગતમાં કઇ મિત્ર નથી તે મનુષ્ય દુનિયાના વ્યવહારમાં ઘણજ ગુંચવાયા કરે છે. કારણકે દુનિયાના વ્યવહારમાં કેટલીક એવી બાબતે ઉપજે છે કે અવિશ્વાસ મનુષ્યને દીલ ખેલી કહેવાતી નથી. વિશ્વાસુ મિત્ર આગળ હો ઉભરો ઠાલવતાં તે શેકાદિ લાગણીનું જોર કમી કરી હદયને દાહ શાંત કરી હદયનું દર્દ વિકારે છે. મિત્ર શાન્તિનું સ્થાન છે,દિલાસાનું દેવળ છે અને ખડકોવાળા તેફાની દરીયામાં હસી પડેલી તેની મદદગાર વિવાહiી છે. જે મનુષ્યને મિત્ર ન હોય તેને દુનિયા સુખરૂપ લાગતી નથી. મનીઆમાં કાંઈ સુઝતું નથી. લક્ષમીના પ્રતાપે ભલે તે જગતમાં
For Private And Personal Use Only