________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૦૩
व्याधितस्यार्थहीनस्य, देशान्तरगतस्यच नरस्य शोकदग्धस्य, सुहृद्दर्शनमौषधम् ॥ शोकारातिभयत्राणं, प्रातिविश्रम्भभाजनम् केन रत्नमिदं सृष्टं, भित्रमित्यक्षरद्वयम् ॥ प्राणैरपि हिता वृत्ति, रद्रोहोव्यानवर्णनम्
आत्मनीषियाधान, मेतन्मैत्रीमहाव्रतम् ॥ ઈત્યાદિ કેથી મિત્રની આવશ્યકતાને સ્વીકાર કરીને સન્મિત્રની પ્રાપ્તિ કરવી જોઈએ.
મિત્ર વિરોધીને પાપી ચંડાલની ઉપમા આપે છે. મિત્ર વિરોધી જે બને, તે પાપી ચડાળ; મિત્રધર્મથી ભ્રષ્ટ તે, પામે દુઃખ વિશાળ દ૨
વિવેચનઃ—જે મનુષ્ય પિતાના મિત્રથી વિરોધી બને છે, જેને એક વખત મિત્રતાને કેલ આપે છે, અને પશ્ચાત તેની સામેની મેં તેડે છે, આપેલા વચનને ભંગ કરે છે તેવા મનુષ્ય માટે ગુરૂશ્રી, શબ્દના પ્રહાર સાથે કહે છે કે તેવા મનુષ્યને “પાપીચંડાળ” જે લેખ. નીચમાં નીચ કામ કરે તેને આપણે પાપીચંડાળ કહીએ છીએ. દાખલા તરીકે કસાઈ પિતાના ફૂર કર્તવ્યને લીધે પાપીચંડાળના નામે ઓળખાય છે પણ કરૂઈ તે પિતાના કૂર કાર્યથી જગ પ્રસિદ્ધ છે પણ મિત્ર તે વિશ્વાસ આપી વિશ્વાસઘાત કરે છે. curture of unotick નામના પુસ્તકમાં લખે છે કે લાગણીને ઘાત કર, લાગણીને છેદેવી, દુખવી. જડે મુળ કરવી તેથી મનુષ્યને ઘાત કર્યા બરાબર સમજવું ખરેખર એટલું તો કરું માલુમ પડે છે કે તેમાં વિશ્વાસઘાતને ભેગા થયેલે મનુષ્યને રીબાવવું પડે છે. ખરી શિક્ષા તે એ છે કે મિત્રથી વિરોધ કદાપિ ન કર જોઈએ. મિત્રથી વિરોધ થાય એવા માર્ગો ત્યાગવામાં ગમે તે સ્વાર્થ હોય તે પણ તેને ત્યાગ કરે. મિત્રનું દિલ દુઃખાય એ એકપણ શબ્દ કોઈ કાળે ન કહેવું જોઈએ. મિત્રને કોઈએ
1.
-
1
For Private And Personal Use Only