________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
એમત્રી દર્શાવી નહોતી. પરસ્પરની હાનિ થતાં પણું કદ્રત મંત્રી કાયમ રહે છે. સૂર્યના તાપથી કમલે કદાપિ કરમાઈ જાય છે તો પણ તેઓ સૂર્યના ઉદયથીજ વિકસે છે. કુદ્રત મૈત્રી આગળ બાહ્ય પદાર્થોની હાનિ અને તેના લાભને હિસાબ ગણાતો નથી. કુદત મૈત્રીમાં પરસ્પરના સંહજ અપરાધને હિસાબ ગણવામાં આવતું નથી. કુદ્રતીમિત્રોને પરસ્પર એક બીજાનું આકર્ષણ થાય છે. કુદ્રતી મિત્રોમાં પરસ્પર કુદ્ધતી પ્રેમ હોય છે. આવી મંત્રીનો જે દેશોન્નતિ, ધર્મોન્નતિ, ગુણોન્નતિ વગે૨માં ઉપગ કરવામાં આવે છે તે તેથી પરસ્પરની શુભપ્રગતિ થયા વિના રહેતી નથી. જ્યાં આત્મભાવને જ જોવામાં આવે છે ત્યાં મિત્રતા તૂટતી નથી. મનની પેલી પાર રહેલા આત્માના દષ્ટાઓમાં પરસ્પર જે મિત્રતા થાય છે તેને કોટિ ઉપાયે નાશ થતું નથી માટે તેવી મિત્રતા કરવા યોગ્ય છે.
કમળે રવિની સાથે કરેલી મિત્રતાના દષ્ટાંતથી મિત્ર સ્વરૂપ પ્રબોધે છે.
કમલે રવિની પ્રીતડી, કરી ન છાની રહાય; રવિ ઉદયે ખીલે કમળ, કુદરત ત્રી ન્યાય, પ૯
વિવેચન –સૂર્ય અને કમળની મિત્રતા છાની રહેતી નથી, સૂર્ય ઉગતાની સાથે કમળપત્ર વિકસે છે અને તેવી રીતે સૂર્યના અરત થયા પછી કમળ પિતાના પત્રોને બી દે છે. કુદરતી રીતે કમળ અને સૂર્યને આ સંબંધ છે. ઉપર્યુંકત દષ્ટાંત પ્રમાણે પરસ્પર જ્યાં કુદરતી પ્રીતિ હોય છે ત્યાં કુદતી મૈત્રી થાય છે. મિત્રના વિકાસ અને આચાર, મિત્રને આત્મા ઈત્યાદિક સર્વ પર મિત્રને સ્વાભાવિક પ્રીતિ પ્રગટે છે, પરસ્પરનો આમાઓ એક બીજાને ખી કિસિત થાય છે અર્થાત્ આનંદમય થાય છે. પરસપર એક બીજાનો. અર્થ માત્રને વિરહ કેટિ વર્ષો સમ લાગે છે. એક બીજાના માટે મિત્રો સર્વ સ્વાર્પણ કરે છે, અને બીજાને લાંબા કાળે મળતાં રામ
ગમ અય છે અને હર્ષને પાર રહેતું નથી. હજારે માઈલ મિત્ર દૂર છતાં ક્ષણે ક્ષણે તેનું સ્મરણું થાય છે અને તેને મળવા મન તપી
For Private And Personal Use Only