________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ
મિત્રમૈત્રી.
સબંધ માંધવા જોઇએ, જેનામાં કુદ્રતી પ્રેમ છે તેનામાં મિત્ર વિરહે જીવવાની શક્તિ રહેતી નથી. અકબર બાદશાહના મિત્રો મૃત્યુ પામ્યા બાદ અકમર ખાદશાહે પછીથી ઘણાં વર્ષ જીવ્યા નહોતા. શ્રી હેમચંદ્રપુર શ્રી કુમારપાલ રાજાના અત્યંત પ્રેમ હતા. પોતાના ગુરૂના મૃત્યુ પછી થોડા વર્ષ માં કુમારપાલ મરણ પામ્યા હતા. રામનુ મૃત્યુ શ્રવણ કર્યાં બાદ તુત લમણે સ્વદેહનો ત્યાગ કર્યાં હતા. દેહ રૂપ મિત્રના સંચાગ જ્યારે આત્મા ત્યાગે છે, ત્યારે દેહ પેાતાનુ મૂળ સ્વરૂપ બદલી નાખે છે. જળમાં કમલને જે આનદ પ્રકટે છે, તે સ્થળમાં પ્રકટતા નથી. આત્મા સ્વશુદ્ધસ્વરૂપ મિત્રની સ`ગતિથી જીવી શકે છે, તે વિના જીવી શકતા નથી. સત્ત્વચિન સ્વરૂપ આત્મા છે. દનજ્ઞાનચારિત્રસ્વરૂપ આત્મા છે. પેાતાના શુદ્ધભ્રહ્મરસથી આત્માઓના મિત્રો ખરેખર આત્માએ છે પણ જડ પદાર્થો નથી. જડ પદાર્થીની અહંતા અને મમતાથી કદાપિ સત્ય શાન્તિના લાભ કોઈને મળ્યા નથી અને ભવિષ્યમાં કોઇને મળનાર નથી. જડ પ દાર્થો કદાપિ આત્માપર પ્રકાશ કરી શકવાના નથી. આત્માની પરમ પ્રભુતા અને પરમાનંદને સમજવા માટે જડ પદાર્થોં `કર્દિ સમ થવાના નથી, માટે જડ પદાર્થીની પ્રાપ્તિ માટે જડ પદાર્થોને અને જડ જીવેને, જ્ઞાની મિત્ર કરી શકતા નથી. વિષચેાની તૃષ્ણાના ઢિ અંત આવતા નથી. વિષયે પણ આત્માની મિત્રતા સમજવા શકિતન માન્ થતા નથી માટે વિષયેામાં મુઝાઇને જ્ઞાની આત્માઓએ ફાિ આત્માઓપર તુચ્છતા ધારણ કરવી નહિ. આત્માના જ્ઞાનન્દન ચાસ્ત્રિગુણાની આત્માની સાથે મિત્રતા છે તે આત્માના ત્યાગ કરીને અન્યત્ર રહેતા નથી. આધ્યાત્મિકષ્ટિએ આ પ્રમાણે મિત્રની મિત્રતા અવળેાધીને આત્માની મિત્રતા પ્રાપ્ત કરવી જોઇએ. હવે બ્યાવ}ારિક જલકમલ મિત્રતા સંબધી સ્પષ્ટ. આધ આપવામાં આવે છે. જલમાં રહેલા કમલની પેઠે સ્વમિત્રાની સાથે મૈત્રી સમધ આંધવા જોઇએ. સ્વમિત્રોના કદાપિ ગમે તેવા પ્રસગામાં ત્યાગ કરીને પ્રેમી મિત્ર જીવી શકતા નથી. ઉત્તમ પ્રેમી પોતાના પ્રાણવલ્લભની સાથે હારીરની પ્રાપ્ય કરે છે. તેમ મિત્રા પણ સ્વમિત્રો માટે પ્રાણાપણુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only